baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાર્ટનરથી ક્યારે ન છુપાવવી પાસ્ટથી સંકળાયેલી આ 4 જરૂરી વાત

રિલેશનશિપ
, મંગળવાર, 7 ઑગસ્ટ 2018 (18:30 IST)
પાસ્ટ તો દરેક કોઈનો હોય છે. પછી એ સારું જોય કે ખરાબ કેટલાક લોકો પાર્ટનરથી બધુ કઈક કહી નાખે છે. તો કેટલાક તેમના પાસ્ટને છીપાવીને રાખવું પસંદ કરે છે. પણ શું પાસ્ટથી તમારા પાર્ટનર બધું છુપાવવું કે જણાવવું સાચું થશે? પાસ્ટ વિશે વાત કરવાનો અર્થ આ છે કે તમે સંબંધને તોડવા ઈચ્છો છો પણ  રિલેશનશિપમાં પ્રેમ અને વિશ્વાસ બનાવી રાખવા માટે પાર્ટનરને પાસ્ટ વિશે જણાવવું સાચું હોય છે. 
1. તમારી રોમાંટિક સ્ટોરી- 
પાર્ટનર સાથે રિશ્તાને મજબૂત અને આગળ વધારવા માટે તેણે પોતાની પાસ્ટ રોમાંટિક સ્ટોરીના વિશે જરૂર જણાવવું. પણ પાર્ટનરને તેના વિશે જણાવતા પહેલા તેનો મૂડ અને સમય જોઈ લેવું. 
 

2. તમારા એક્સથી સંબંધ 
કેટલાક લોકો બ્રેકઅપ પછી પણ તેમના એક્સથી મિત્રતા રાખે છે પણ તેની વિશે તમારા પાર્ટનરથી છુપાવવું ઠીક નથી. તેથી જો તમે બ્રેકઅપ પછી પણ તમારા એક્સ તમારા જીવનના ભાગ છે તો તેના વિશે પાર્ટનરને જરૂર જણાવવું. 
રિલેશનશિપ
રિલેશનશિપ
3. મેંટલ સ્ટેટસ 
પાસ્ટમાં કોઈ પણ રીતે માનસિક સમસ્યા થવી કોઈ મોટી વાત નથી. પણ તેના વિશે પાર્ટનરથી છુપાવવું ખોટું છે. તેથી સમય જોઈને તમારા પાર્ટનરને તમારી મેંતલ સ્ટેટસ વિશે જરૂર જણાવવું. 
રિલેશનશિપ
4. આર્થિક સ્થિતિ વિશે 
રિલેશનશિપમાં પૈસાની  વાત કરવી થોડું અજીબ લાગે છે. પણ જો પાસ્ટમાં કોઈ લોન કે કર્જ લેવાના કારણે તમારી આર્થિક સ્થિતિ ઠીક નથી તો તેની વિશે પાર્ટનરથી જરૂર વાત કરવી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ છે સેકસને રોમાંચિત કરવાના 6 ટિપ્સ