baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સબધના સમયે તમારા પાર્ટનરથી આ બધુ કરાવવા ઈચ્છે છે પુરૂષ

Love relationship
, શુક્રવાર, 5 માર્ચ 2021 (20:40 IST)
રિલેશનશિપમાં બે લોકો વચ્ચે ક્લોજ બાંડિંગ હોવામાં રોમાંસનો મુખ્ય રોલ હોય છે. પણ ઘણી વાર રોમાંસને લઈને કમ્યુનિકેશન ગેપ થતા પર પાર્ટનરની રૂચિ તેમાં ઓછી થવા લાગે છે. હમેશા આવું હોય છે કે પુરૂષની અપેક્ષા તેમની પાર્ટનરથી કઈક હોય છે પણ તે પ્રેશરના કારણે બોલી શકતા નથી. અહીં જાણો સબધના સમયે શું ઈચ્છે છે પુરૂષ... 
 
 
તેમની તરફથી પહલ 
ફીમેલ પાર્ટનરનો સબધ માટે પહેલ કરવી પુરૂષને ખૂબ ઉત્તેજિત કરે છે. તે ઈચ્છે છે કે તેમના પાર્ટનર આ બાબતમાં વધારે થી વધારે ઈનીશીએટ કરીએ. 
 
જણાવે તેમની પસંદ 
જ્યારે ફીમેલ પાર્ટનર તેને તેમની પસંદ કે નાપસંદના વિશે જણાવે છે તો પણ પુરૂષને સારું લાગે છે. તે ઈચ્છે છે કે તે તેમના ફીડબેક પણ આપતા રહે. 
 
ફેક નહી પણ થોડી ડર્ટી ટૉક 
પુરૂષોને સેક્સના સમયે ફેક વાતોં કે ઓવરએક્ટિંગ પસંદ નહી આવે, પણ થૉડી ડર્ટી ટૉક ચાલી શકે છે. સાથે જ તેજ આવાજ કાઢવી પણ ડિસ્ટર્બ કરી શકે છે. 
 
જોવાવો જોશ 
સેક્સના સમયે ફીમેલ પાર્ટનરનો જોશ જોવાવું અને સાથ આપવું સૌથી મુખ્ય છે.ભારની રીતે સેક્સ કરવું પુરૂષ માટે મોટું ટર્ન ઑફ થઈ શકે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ એક વસ્તુ મિનિટોમાં તમારા ચેહરા પર નિખાર લાવી શકો છો