છોકરીઓ ખૂબ હોશિયાર હોય છે .સાથે જ સાથે દરેક કામમાં પરફેક્ટ પણ પછી કામ કેવું પણ હોય પણ એ એના આ ગુણના કારણે દરેક વસ્તુને લઈને બહુ ચૂઝી પણ હોય છે. એમના પ્યારને લઈને એ થોડી વધારે જ સીરિયસ હોય છે. એક એવી જ શોધમાં આ વાત સામે આવી છે કે પુરૂષોની આ ખાસ વાતોના કારણે મહિલાઓ એમની તરફ આકર્ષિત થાય છે.
1. ઈંટેલીજેંસ - છોકરીઓ એવા છોકરાઓને પસંદ કરે છે , જેમનુ જનરલ નોલેજ ન માત્ર એના કામમાં પણ દરેક ફીલ્ડમાં સારુ હોય. પછી ગેમ્સની વાત હોય કે દેશ દુનિયાની. એ દરેક વાતમાં જવાબ આપી શકે. એવા પુરૂષો જે મોટાભાગનો સમય ટીવી પર ન્યૂઝ જોવામાં અને ન્યૂઝપેપર વાંચવામાં જ ગાળવો પસંદ કરે છે. એ ઘરેલૂ વિવાદમાં પડવું પસંદ નથી કરતા. એમની આ ખાસિયતના કારણે જ છોકરીઓ એમના પર ફિદા હોય છે.
2. સેંસિટીવીટી- એક શોધ મુજબ આ વાત સામે આવી છે કે મહિલાઓ એવા પુરૂષો તરફ આકર્ષિત થાય છે જે સેંસિટીવ હોય છે જેના વતાચીતનો તરીકો સ્ટ્રેક્ટિવ હોય . આવા લોકોનું દિલ સાફ હોય છે .
4. કુકિંગ -
કુકિંગના શોખ ધરાવતા બૉયજ પણ છોકરીઓની ખાસ પસંદ હોય છે.
5. હેલ્પિંગ નેચર
જે પુરૂષ આગળ વધીને મહિલાઓની મદદ કરે છે , મહિલાઓનું સન્માન કરે છે. ખોટુ થતા ચુપ ન રહે એવા પુરૂષોની મહિલાઓ પ્રશંસક હોય છે. આવા પુરૂષો દયાળુ પણ હોય છે.