Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આ કારણોથી જ ભાઈ-બહેનનો સંબંધ હોય છે આટલો મજબૂત

આ કારણોથી જ ભાઈ-બહેનનો સંબંધ હોય છે આટલો મજબૂત
, સોમવાર, 29 જુલાઈ 2019 (15:40 IST)
કેટલાક એવા માણસના આટલા વધારે નજીક હોય છે કે આખી ઉમર તેનો સાથ ઈચ્છે છે. એવીજ ખાસ વાત હોય છે બેન-ભાઈના પ્રેમમાં. એ બન્ને એક બીજાના આટલા વધારે નજીક હોય છે કે મા-બાપથી એક બીજાના સીક્રેટ છુપાવી રાખે છે. ભાઈની દરેક ખુશી અને દુખમાં સાથ આપવું બેનનો ફરજ હોય છે. કોઈ ભૂલ પર પણ તેનો બચાવમાં ઉભા રહેવું બેન તેમની જવાબદારી સમજે છે. કેટલીક એવી વાત છે જે આ રિશ્તાને વધારે મજબૂત બનાવે છે. 
વાતમાં હોય છે ભાગીદારી 
જયાં આજકાલના વધારેપણું માતા-પિતા પોત-પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા છે. ત્યાં જ બેન ભાઈની સારી બૉડિંગ બનાવવાનો સમય મળી રહ્યું છે. એક બીજાથી તેમની વાત શેયર કરતા બન્નેમાં ભાગીદારી વધવી શરૂ થઈ જાય છે. તેનાથી બાળકના વિચારનો વિકાસ પણ સારી રીતે હોય છે. 
 

ભૂલ કરવાથી રોકવું 
મોટા ભાઈ કે પછી બેનનો ફરજ બને છે કે જો કોઈ ભૂલ કરીતો તેંપ સાથ આપવાની જગ્યા થતાં નુકશાનની જાણકારી આપે. 
webdunia
બેક સપોર્ટ છે જરૂરી 
એક બીજાના સપોર્ટ એટલે આ કદાચ નહી કે વડીલોની સામે તર્ક કરવું. તમે તમારાથી નાના ભાઈ કે બેનના બેક સપોર્ટ બનીને ઉભા રહી શકો છો. તેને સમજાવી શકો છો કે માતા-પિતા જ બાળકોની ભલાઈ ઈચ્છે છે . આ રીતે રિશ્તામાં પ્રેમ બન્યુ રહે છે. 

મળે છે બેનનો સાથ 
ભાઈ માટે સૌથી વધારે ખુશીની વાત આ હોય છે કે તેને માની સાથે-સાથે બેનનો પણ પૂરો પ્યાર મળે છે. આ બન્ને જ કોઈ ન કોઈ રીતે પરિવારના બાકી સભ્યોને દીકરા અને ભાઈની વાત મનાવવા રાજી કરી લે છે. 
webdunia
બેનની ખુશીનો ધ્યાન 
ભાઈ ભલે ઉમરમાં નાનો હોય કે મોટું પણ બેનની ખુશી તેના માટે ખૂબ મહત્વ રાખે છે. એ ક્યારે પણ આ નહી ઈચ્છે છે કે તેની પ્યારી બેન પણ રીતે તેને કોઈ દુખ હોય. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મનુષ્યનો સાચો મિત્ર પુસ્તક