Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મહિલાની હતી એવી આખરે ઈચ્છા કે તમે પણ વિચારવા પર થઈ જશો મજબૂર

મહિલાની હતી એવી આખરે ઈચ્છા કે તમે પણ વિચારવા પર થઈ જશો મજબૂર
, સોમવાર, 10 જૂન 2019 (11:30 IST)
અમે બધા જૂની ફિલ્મોમાં જોયું છે કે ફાંસી આપવાથી પહેલા અપરાધીથી તેમની અંતિમ ઈચ્છા પૂછાતી હતી અને જ્યારે અપરાધી ઈચ્છા જણાવે તો તેમની ઈચ્છા પૂરી કરાતી હતી. તેથી પહેલાના સમયમાં જ્યારે લોકો મરતા હતા તો તેમની ઈચ્છા પ્રમાણે જરૂરતનો સામાન તેમની સાથે જ દબાવી દેતા હતા. જેથી તે ઉપર જઈને તેમનો ઉપયોગ કરી શકે. 
 
હકીકતમાં એક એવુ કેસ સામે આવ્યું છે જેને સાંભળીને તમે હેરાન પણ થઈ શકો છો અને દુખી પણ થઈ શકો છો. યૂનાઈટેડ સ્ટેટસના વર્જિનિયામાં એક એવું બનાવ સામે આવ્યું છે જ્યાં તમને જીવન, જિદ અને ઈચ્છાઓનો કૉકટેલ જોવા મળે છે. એક મહિલાએ તેની અંતિમ ઈચ્છા જણાવી કે તેમની ઈચ્છા પૂરી કરવા માટે બીજાનો જીવન ખત્મ કરવું પડે. 
 
વર્જિનિયામાં એક મહિલાની પાસે એમા નામનો કૂતરો હતું અને બન્ને સારી રીતે ગુજરાન કરી રહ્યા હતા. પણ જ્યારે મહિલાની મોત થઈ તો તેમની અંતિમ ઈચ્છા જનાવી કે તેમની સાથે તેમના કૂતરાને પણ સાથે દફનાવીએ. પણ કૂતરા ખૂબસ સ્વસ્થ જીવી રહ્યું હતું. 
 
ત્યારબાદ પશુ પ્રેમી સંસ્થાઓએ કૂતરાના અધિકારની લડત શરૂ કરી. તેમનો કહેવું હતું કે જ્યારે કૂતરા સ્વસ્થ છે તો આ મહિલાની સાથે દફનાવવા શા માટે મારવું જોઈએ. પણ વર્જિનિયાનો કાનૂન જુદો છે. યૂરોપના ઘણા દેશમાં કૂતરાને વ્યકતિગત સંપત્તિ ગણાય છે. આ કારણે માલિક જે ઈચ્છે તે કૂતરાની સાથે કરી શકે છે અને આ કારણે કાનૂન પ્રમાણે માલિકને આ અધિકાર છે કે તેમના મર્યા પછી કૂતરાને પણ દફનાવી શકાય છે. 
 
આવું પણ નહી કે માલિક જ્યારે ઈચ્છે કૂતરાને મારી શકે છે તેના માટે પૂરી પ્રક્રિયા છે. કૂતરાનો માલિક કોઈ જાનવર વાળા ડાકટરથી સર્ટિફિકેટ લેશે. જેમાં કૂતરાને મારાવાના કારણ થઈ શકે છે. તમે વિચારી રહ્યા હશો કે તે કૂતરાના શું થયું. હકીકતમાં તે કૂતરાને પહેલા મારીને પછી તેની માલકિન સાથે દફનાવી દીધું હતું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વોટ્સએપ પર તમને બ્લોક કરવામાં આવ્યા છે કે નહી, આ રીતે કરો જાણ