Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આ છે દુનિયાની સૌથી મોંઘી કિટલી, સોના -હીરાથી બનેલી આ કીમત 24 કરોડ

tea pot
, શુક્રવાર, 11 ઑગસ્ટ 2023 (15:05 IST)
social media

most expensive kettle in the world- શું તમે વિશ્વની સૌથી મોંઘી કીટલી વિશે જાણો છો? ગીનીસ વર્લ્ડ રેકોર્ડ્સના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર 9 ઓગસ્ટના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.

18 કેરેટ પીળા સોનાથી બનેલો આ ટીપૉટ યુકેના એન સેઠિયા ફાઉંડેશન (N Sethia Foundation)ના સ્વામિત્વ વાળો છે. જેની કીમત 2016 માં 30,00,000 લાખ ડોલર (248,008,418.15 રૂપિયા) આંકવામાં આવી હતી. ખાસ વાત આ છે કે કેટલીના હેંડલને મેમોથની આવરી એટલે કે અશ્મિભૂતથી બનાવ્યો છે. આ ટીપૉટને 18 કેરેટ પીળા સોનાથી બનાવવામાં આવ્યુ છે. તેના ચારે બાજુ કાપેલા હીરાથી સજ્જ અને મધ્યમાં 6.67 કેરેટ રૂબી સાથે સેટ
 

 
કેટલની કિંમત $3 મિલિયનની જણાવવામાં આવી છે
આ કીટલીનું હેન્ડલ મેમથના હાથીદાંત (અશ્મિભૂત)માંથી બનાવવામાં આવ્યું છે. વર્ષ 2016માં આ કીટલીની કિંમત 30 લાખ ડોલર કહેવાતી હતી, રૂપિયામાં વાત કરીએ તો તેની કિંમત 24 કરોડ 80 લાખ 8 હજાર ચારસો અઢાર રૂપિયા છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદ બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બંધ ટ્રકની પાછળ મીની ટ્રક ઘૂસી જતાં 10 લોકોના મોત