baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહિલા હતી સુંદર તેથી ટ્રેફિક પોલીસએ કાપ્યું ચાલાન, કહ્યું ભટકી જશે લોકો, થશે દુર્ઘટના

The woman was beautiful
, મંગળવાર, 26 નવેમ્બર 2019 (18:12 IST)
સુંદર જોવાવું દરેક કોઈ ઈચ્છે છે. પણ શું હોય જો તેમની સુંદરતાના કારણથી તમે મુશ્કેલમાં પડી જાઓ. કઈક એવું જ જોવા મળશે. ઉરૂગ્વેના પેસેંદુ શહરમાં, જ્યાં પાછલા કેટલાક દિવસથી એક સુંદર મહિલા અને એક ટ્રેફિક પોલીસકર્મી ચર્ચાન વિષય બનેલું છે. 
The woman was beautiful
હકીકત, અહીં એક મહિલા તેમની બાઈકથી કયાંક જઈ રહી હતી. તે વચ્ચે ટ્રેફિલ પોલીસકર્મીએ તેને રોકી લીધું અને આ કહીને ચાલાન કાપી દીધું કે તમને જોઈને રોડ પર ચાલતા લોકોના ધ્યાન ભટકી શકે છે. જેનાથી દુર્ઘટના થઈ શકે છે. 
The woman was beautiful
ટ્રેફિક પોલીસકર્મીએ મહિલાના કાપ્યા ચાલાન પર તેમના પ્યારનો ઈજાહાર પણ કરી દીધું. તેને સ્પેનિશ ભાષામાં ચાલાન પર લખ્યું. "તી અમો" જેનો અર્થ હોય છે હું તમારાથી પ્યાર કરું છું. 
 
મહિલાએ જ્યારે ચાલાનને સોશિયલ મીડિયા પર શેયર કર્યું તો લોકો હેરાન રહી ગયા. કેટલાક લોકોએ પોલીસકર્મીને ફલર્ટ કરતા જણાવ્યું તો કેટલાક એ તેને નોકરીથી કાઢવાની વાત પણ કહી.  
The woman was beautiful
જ્યારે આ વાત ઉપર સુધી પહોંચી તો ટ્રેફિક અફસરએ ઘટનાની તપાસના આદેશ આપ્યા. માની રહ્યું છે કે જો તપાસમાં પોલીસકર્મી દોષી મળે છે તો તેને નિલંબિત કરી શકાય છે કે તેમની નોકરી પણ જઈ શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હોન્ડા સિટી કારનું મેમો હેલ્મેટ વગર કાપી નાખ્યું, સંદેશ જોઈને માલિકની હોશ ઉડી ગઈ