Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મસાજના નામ પર અમીરજાદાઓને પીરસાય રહી છે થાઈલેંડની છોકરીઓ -ખુલાસો

Thailand girls
, રવિવાર, 16 જૂન 2019 (12:37 IST)
જાલંધર- જાલંઘરના વધારેપણું મસાજ પાર્લરમાં પોલીસની નાકની નીચે દેહ-વ્યાપારનો ધંધો કરાઈ રહ્યુ છે. મસાજના નામ પર અમીરજાદાઓને થાઈલેંડની છોકરીઓ પીરસાય રહી છે. પાર્લર માલિક ટૂરિસ્ટ વીજા પર દરેક મહીના છોકરીઓને તેમના પાર્લર બોલાવી રહ્યા છે. જ્યારે ઘણા પાર્લર એવા પણ છે જેમાં વિદેશી છોકરીઓથી જાનવરોની જેમ વ્યવહાર કરાઈ રહ્યું છે. 
 
જાલંધર ફગવાડા રોડ પર સ્થિત એક માલમાં 3 મસાજ પાર્લર ખુલી ગયા છે જ્યારે ગઢા મૉડલ ટાઉન, અર્બન એસ્ટેટ, સૂર્યા એંક્લેવ, રામામંડી ક્ષેત્રમાં ખુલ્લેઆમ મસાજ પાર્લરમાં બીજા દેશની છોકરીઓ પણ કામ કરી રહી છે. પણ થાઈલેંડની છોકરીઓની સતત ડિમાંડ વધી રહી છે. દરેક મહીના પછી મસાજ પાર્લર બધુ સ્ટાફ બદલે છે. એક પાર્લરમાં ઓછામાં ઓછા 4 થાઈલેંડની છોકરીઓ ચે. મસાજ પાર્લરમાં એક હજાર રૂપિયા મસાજના નામ પર લેવાય છે જ્યારે વિદેશી છોકરીઓને જુદા 1500 રૂપિયા ગ્રાહક આપે છે. 
Thailand girls
મોબાઈલ પર ફોટા જોવાવીને પસંદ કરાય છે છોકરીઓ 
મસાજ પાર્લરમાં જતા અમીરજાદાને પહેલા મોબાઈલ પર છોકરીઓની ફોટા જોવાય છે. ગ્રાહકને જે છોકરી પસંદ આવે છે તો મસાજના 1000 રૂપિયા રિસેપ્શન પર લેવાય છે જ્યારે છોકરીને આપનાર 1500 રૂપિયા કેબિનમાં આપે છે. 
Thailand girls
મિનિટ વધારવાને લઈને પાર્લરમાં થાઈલેંડની છોકરીએ કર્યું હંગામો 
જાલંધર ફગવાડા હાઈવે પર સ્થિત એક માલમાં રવિવારની સાંજે એક મસાજ પાર્લરમાં થાઈલેંડની છોકરીએ ખૂબ હંગામો કર્યું. જાણાવીએ કે પાર્લર માલિક ગ્રાહકોને 45 મિનિટ સમય જણાવે છે અને જ્યારે છોકરીને 30 મિનિટ સમય જણાવે છે જેને લઈને વિદેશી છોકરીએ હંગામો કર્યું. છોકરીએ પરત તેમની કંટ્રીમાં જવાની ધમકી આપી. પણ છોકરીને ગ્રાહકથી કોઈપરેશની નહી હતી પણ ઑનરના ભૂલના કારણે હંગામો થયું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IND vs PAK : કોહલીની ટીમ ઇન્ડિયા સામે પરંપરા જાળવી રાખવાનો પડકાર