Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શ્લોકા મેહતાની સાથે પરિણય સૂત્રમાં બંધ્યા આકાશ અંબાની, વેડિંગ સેલિબ્રેશન આજે

Akash Ambani wedding
, રવિવાર, 10 માર્ચ 2019 (12:17 IST)
દેશના શીર્ષ ઉદ્યોગપતિ મુકેશ અંબાનીના પુત્ર આકાશ, હીરા વ્યાપારી રસેલ મેહતાની દીકરી શ્લોકા મેહતાની સાથે શનિવારને અહીં એક શાનદાર સમારોહમાં પરિણય સૂત્રમાં બંધાઈ ગયા. 
Akash Ambani wedding
લગ્ન સમારોહમાં દેશના સૌથી મોટા કાર્પોરેટ ઘરાનાના બાંદ્રા કુર્લા કામ્પ્લેકસમાં નવનિર્મિત્ત સમ્મેલન કેદ્રમાં સંપન્ન થયા. આ કેંદ્ર અંબાની પરિવાર દ્વારા ચલાવી રહ્યા 
 
એક શાળાથી હળવું દૂરી બનીવી છે. જ્યાં આકાશ અને શ્લોકાએ સાથે અભ્યાસ કરી હતી. 
 
11 માર્ચ આકાશ અને શ્લોકાનો વેડિંગ રિસેપ્શન થશે. તેમાં કારોબાર, સ્પોર્ટસથી લઈને બૉલીવુડની ઘણી મોટી હસ્તીઓ શિરકત કરશે. 
Akash Ambani wedding
જિયો વર્લ્ડ સેંટરના અંદર બનેલા કૉરિડોરમાં બારાત માટે વ્યવસ્થા કરી હતી જ્યાં બૉલીવુડ સંગીતકાર વિશાલ શેખરન પગ થરકતા ગીત પર લોકો ઝૂમી રહ્યા હતા. 
 
સોશિયલ મીડિયા પર નજર આવી રહી ફોટામાં આકાશની મા નીતા, શાહરૂખ ખાન, રણબીર કપૂર જેવી બૉલીવુડ હસ્તીઓ, કાંગ્રેસ નેતા રાજીવ શુક્લા અને બીજા પણ ઝૂમતા નજર આવી રહ્યા છે. 
Akash Ambani wedding
લગ્નના મેહમાનોમા શામેલ બીજા મેહમાનોમાં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, રતન ટાટા અને ચંદ્રશેખરણ, બેંક ઑફ અમેરિકા, સેમસંગ અને જેપી માર્ગનના વૈશ્વિક પ્રધાન કાર્યકારી અશિકારીઓના નામ શામેલ થયા. 
 
પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવૈગોડા, બ્રિટેનના પૂર્વ પ્રધાનમંત્રી ટોની બ્લેયર અને તેમની પત્ની ચેરી પણ નજર આવ્યા.
 
બૉલીવુફના પ્રતિનિધિત્વ રજનીકાંત, આમિર ખાન પ્રિયંકા ચોપડા અને એશ્વર્યા રાય બચ્ચન કર્યું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Lok Sabha elections 2019-મોટી ખબર, આજે સાંજે 5 વાગ્યે થઈ શકે છે લોકસભા ચૂંટણીની તારીખ