Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

28 પત્નીઓ, 135 બાળકો અને 126 પોત્ર-પૌત્રીઓની સામે 37મા લગ્ન વીડિયો વાયરલ

37th wedding video
, ગુરુવાર, 12 મે 2022 (12:39 IST)
Photo : Twitter
રાજાઓની દર્જનો રાણીઓથી લગ્ન કરવુ એક વસ્તુ છે જેના વિશે અમે વડીલ હોવાના દરમિયાનની કહાનીઓ અને બનાવ સાંભળ્યા છે પણ માર્ડન જમાનામાં આટલા બધા પતિ-પત્ની હોવાના વિચાર હકીકતમાં કઈક અજીબ છે પણ માણ્સ માટે નથી જેને 37મી વાર લગ્ન કરી છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યુ છે જેમાં દાવો કરાઈ રહ્યુ છે કે એક વૃદ્ધ તેમની 28 પત્નીઓ, 35 બાળકો અને 126 પૌત્ર-પૌત્રીઓની સામે પોતાની 37મી પત્ની સાથે લગ્ન કર્યા.
 
આ વીડિયો IPS ઓફિસર રુપિન શર્માએ ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. તેણે વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે, "સૌથી બહાદુર માણસ...જીવંત." 28 પત્નીઓ, 135 બાળકો અને 126 પૌત્રો સામે 37મું લગ્ન. આ વીડિયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો છે તે જાણી શકાયું નથી. ગયા વર્ષે જૂનમાં વાઈરલ થયેલો આ વીડિયો ફરીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને હજારો વ્યૂઝ અને સેંકડો લાઈક્સ મળી છે. આ સાથે લોકોએ આ વીડિયો જોયા બાદ ફની કોમેન્ટ્સ પણ કરી હતી.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રખડતા ઢોરને કારણે એક વિદ્યાર્થીએ ગુમાવી આંખ, લોકોમાં રોષ ફાટી નીકળ્યો