Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહાકુંભમાં પગ મુકવાની જગ્યા નથી ! મૌની અમાવસ્યા પહેલા ઉમડી ભક્તોની ભીડ... જુઓ PHOTOS

mahakumbh public
, મંગળવાર, 28 જાન્યુઆરી 2025 (15:17 IST)
mahakumbh public
મહાકુંભ 2025 દરમિયાન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સંગમના પવિત્ર જળમાં અત્યાર સુધી 15 કરોડથી વધુ શ્રદ્ધાળુ ડુબકી લગાવી ચુક્યા છે.  મહાકુંભનો આજે 16મો દિવસ છે અને શ્રદ્ધાળુઓનુ ટોળુ અત્યાર સુધી જોવા મળી રહ્યુ છે. ફક્ત આજની સવાર 8 વાગ્યા સુધી 45.50 લાખ લોકોએ ગંગા સ્નાન કર્યુ. 
mahakumbh public
mahakumbh public
મૌની અમાવસ્યા પહેલા શ્રદ્ધાળુઓની ભારે ભીડ 
મૌની અમાવસ્યાના દિવસે જે મહાકુંભનુ સૌથી મોટો સ્નાન દિવસ માનવામાં આવે છે, અનુમાન છે કે 8-10 કરોડ શ્રદ્ધાળુ ગંગા સ્નાન કરવા આવશે. આ ભીડને જોતા ઉત્તર પ્રદેશ સરકારે સુરક્ષા વ્યવસ્થાને વધુ સખત કરી દેવામાં આવી છે.  
mahakumbh public
mahakumbh public
સુરક્ષા વ્યવસ્થા અને પ્રબંધોની ચુસ્ત નજર 
પ્રયાગરાજ અને આસપાસના 10 જીલ્લાના ડીએમ અને એસપીને સુરક્ષા અને વ્યવસ્થાનો પ્રબંધ સાચવવા માટે ગોઠવવામાં આવ્યા છે. ગંગા તટ પર 44 નવા ઘાટ બનાવ્યા છે, અને દરેક ઘાટ પર એસડીએમ, સીઓ, તહસીલદાર અને નાયબ ગોઠવાયેલ છે. 
 
mahakumbh public
mahakumbh
ઘાટની તૈયારી અને વહીવટી તંત્રની તત્પરતા 
અરૈલ અને એરાવત ઘાટ પર આઈએએસ અધિકારીઓ, એસડીએમ અને પીસીએસ અધિકારીઓને ગોઠવવામાં આવ્યા છે. મહાકુંભ ક્ષેત્રની સુરક્ષા અને પ્રબંધ પર નજર રાખવા માટે અધિકારીઓની બેઠક ચાલી રહી છે અને હાઈ એલર્ટ રજુ કરવામાં આવ્યુ છે. 
mahakumbh public
mahakumbh
સંતો અને શ્રદ્ધાળુઓની આસ્થાથી ભરાયેલુ સંગમ 
મૌની અમાવસ્યા પહેલા જ અખાડા સંત, રૈન બસેરા અને શિવિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ જમા થઈ ચુકી છે. વહીવટીતંત્રે અખાડા માર્ગને સીલ કરી દીધો છે અને જુદો ઘાટ બનાવ્યો છે. જ્યા ફક્ત અખાડાના સંત, શિષ્ય અને ભક્ત સ્નાન કરવા જઈ શકશે. 
mahakumbh public
mahakumbh


mahakumbh public
mahakumbh

mahakumbh public
mahakumbh

mahakumbh public
mahakumbh

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mauni Amavasya - નો વ્હીકલ જોન, 137 પાર્કિંગ, અનેક રૂટ ડાયવર્ટ... જાણો મૌની અમાવસ્યા માટે મહાકુંભમાં કેવી છે તૈયારી