Article Kids Poetry %e0%aa%b9%e0%ab%8b%e0%aa%b3%e0%ab%80 %e0%aa%9b%e0%ab%87 108031700047_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હોળી છે

હોળી છે
W.D
હોળી છે હોળી છે
ખુશીઓ અને મસ્તી છે
રંગ-ગુલાલ ઉડાવતી જુઓ
બાળકોની આ ટોળી છે.

ગોરા મોઢા પર લાગ્યો રંગ
કાળો, પીળો લાલ રંગ
કોઈ મીઠા વેણ બોલતુ
તો કોઈની કડવી બોલી છે.

આવો આપણે ભેગા મળીને
નાચીએ, કૂદીએ ગાઈએ રે
નહી મીટે આ નિશાની
રંગો બહુ હમજોલી છે

ભેદભાવને આપણે ભૂલીને
બધાને ગળે લગાવીએ છીએ
ભારતની એકતા ભાવના
પ્રેમ ભરી રંગોળી છે.

Share this Story:

Follow Webdunia gujarati