Article Kids Jokes %e0%aa%a6%e0%ab%82%e0%aa%a7%e0%aa%a8%e0%ab%80 %e0%aa%85%e0%aa%b8%e0%aa%b0 107061600010_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દૂધની અસર

દૂધની અસર
એક દિવસ ચંપક રડતો રડતો ઘરે આવ્યો, અને તેના પપ્પાને પૂછવા લાગ્યો ' પપ્પા હું કાળો કેમ છું"

પપ્પા બોલ્યા મમ્મીને પૂછ. ચંપકે મમ્મીને પૂછ્યું, મમ્મી કામમાં વ્યસ્ત હતી. તેથી તેને ટાળવા બોલી જા' આપણી ભેંસને પૂછ.'

ચંપકે ભેંસને પૂછ્યું ' બોલ હું આટલો કાળો કેમ ?

ભેંસ બોલી ' તુને મેરા દૂધ પિયા હૈ , તુ બિલકુલ મેરે જૈસા હૈ ! !

Share this Story:

Follow Webdunia gujarati