Article Kids Jokes %e0%aa%95%e0%aa%aa%e0%aa%a1%e0%aa%be%e0%aa%82 107080900016_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કપડાં

કપડાં
શિક્ષક - બેટા અંકુર, કપડાં કંઈ વસ્તુમાંથી બને ?
અંકુર - મને નથી ખબર.
શિક્ષક - ડફોળ, આટલુ પણ નથી ખબર. આ તારી પેંટ શાની બનેલી છે ?
અંકુર - એ તો ખબર છે, પપ્પાની જૂની પેંટમાંથી.

Share this Story:

Follow Webdunia gujarati