Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

28 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોની ખાસ લોકો સાથે થશે મુલાકાત

આજનુ રાશિફળ
, ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (01:22 IST)
મેષ - ધૈર્યથી વ્‍યાપારિક કાર્યોને પૂર્ણ કરો. નવા કાર્યોથી દૂર રહો. ધાર્મિક યાત્રાનો યોગ, વ્‍યાપારમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ. 
 
વૃષભ - નાણાંકીય કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. મનોરંજન, સંતાન સંબંધી કાર્યોમાં ધન ખર્ચ થશે. શિક્ષણ સંબંધી કાર્યોમાં ગહન શોધ થશે. 
 
મિથુન - જીવનસાથી અને ભાગીદારોથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. વેપાર, કુટુંબમાં શુભકાર્યો, કર્મક્ષેત્રમાં વિશેષ ભાગીદારી સંબંધી વિવાદનો યોગ. 
 
કર્ક - આવકનાં સ્ત્રોતોમાં ભાગ્‍યવર્ધક વૃદ્ધિ થવાનો યોગ. રોગ, કર્જ સંબંધી કાર્યોમાં લાભ વિશેષ, ધાર્મિક મહત્‍વનાં કાર્યોમાં સમય પસાર થશે. 
સિંહ   શિક્ષા, મિત્રવર્ગ સંબંધી શોધપૂર્ણ કાર્યમાં સમય પસાર થશે. ભવન, વાહન પરિવર્તન સંબંધી ભાગ્‍યવર્ધક કાર્યોમાં યાત્રા વેગેરેનો યોગ. 
 
કન્યા - આર્થિક ક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્યોનો યોગ, શોધપૂર્ણ કાર્યોથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. 
 
તુલા - ધર્મ આધ્‍યાત્‍મ સંબંધી કાર્યોમાં ગહન ચિંતનનો યોગ. વિવાદિત વ્‍યાપારિક કાર્યોમાં આર્થિક લાભનાં નવા સ્ત્રોત તરફ વિચાર-વિમર્શનો યોગ. 
 
વૃશ્ચિક - શુભ માંગલિક કાર્યનો યોગ. પૈતૃક આર્થિક સ્‍થિતિમાં લાભનો યોગ. શારીરિક સ્‍વાસ્‍થ્‍યનું ધ્‍યાન રાખવું. મોસમ અનુસાર આહાર-વિહાર કરવું. 
 
ધનુ - આર્થિક કારણોથી, સામાજિક કાર્યોથી અવરોધની સંભાવના. સુખ, સુવિધા, ભવન, વાહન સંબંધી કાર્યોમાં અધિનસ્‍થ કર્મચારીઓથી વિવાદ કરવો નહીં. 
 
મકર - વિશેષ ભાગ્‍યવર્ધક કાર્યોનો યોગ. કર્મક્ષેત્રમાં વિશેષ ભાગ્‍યવર્ધક યાત્રા, નવા કાર્યોમાં સફળતા અપાવશે. કલાત્‍મક ક્ષેત્રમાં વિશિષ્ટ યોગ. 
 
કુંભ - ધર્મ આધ્‍યાત્‍મ, કૌટુંબિક, માંગલિક કાર્યોમાં નાણાં ખર્ચ થશે. ગૂઢ, ધાર્મિક, કુટુંબમાં માંગલિક, આધ્‍યાત્‍મિક કાર્યોનો યોગ. 
 
મીન - અપરણિતો માટે લગ્ન સંબંધી પ્રસ્‍તાવ, લંબિત પ્રકરણોમાં સફળતા પ્રાપ્તિનો યોગ. આર્થિક ક્ષેત્રમાં ભાગ્‍યવર્ધક ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખૂબ જ પ્રભાવશાળી હોય છે આ 3 રાશિના લોકો, થોડાક જ સમયમા લોકોને કરે છે ઈમ્પ્રેસ