Publish Date: Thu, 07 Feb 2019 (12:14 IST)
Updated Date: Thu, 07 Feb 2019 (12:18 IST)
જ્યોતિષ અને સમુદ્રશાસ્રના માહિતગારો મુજબ કોઈપણ વ્યક્તિના શરીર પર 12થી વધુ તલ હોવા શુભ નથી કહેવાતા. બીજી બાજુ જે વ્યક્તિના શરીર પર 12 થી ઓછા તલ હોય છે તે શુભ ફળદાયક હોય છે. શરીરના દરેક ભાગમાં તલનુ એક જુદુ મહત્વ હોય છે. તેનાથી વ્યક્તિની આર્થિક અને સામાજીક સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે.
webdunia
Publish Date: Thu, 07 Feb 2019 (12:14 IST)
Updated Date: Thu, 07 Feb 2019 (12:18 IST)