Publish Date: Mon, 19 Mar 2018 (14:40 IST)
Updated Date: Mon, 19 Mar 2018 (14:43 IST)
નવરાત્રિની શરૂઆત ચૈત્ર પ્રતિપ્રદાના રોજ સર્વાર્થ સિદ્ધિ યોગમાં થશે. ગ્રહોની દશા બદલાય છે જેનો પ્રભાવ રાશિયો પર પડે છે. કેટલીક રાશિયો માટે નવરાત્રિ શુભ હોય છે તો કેટલી માટે અશુભ