baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

6 જાન્યુઆરીનું રાશિફળ... આજે આ રાશિના લોકોને મળી શકે છે પ્રેમનું પ્રપોઝલ (06/02/2018)

દૈનિક રાશિફળ- જાણો શું કહે છે આજની રાશિ-06/02/2018
, મંગળવાર, 6 ફેબ્રુઆરી 2018 (07:54 IST)
મેષ : અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદ જણાય.
 
વૃષભ : નાણાકીય પરેશાનીનો ઉકેલ મળે. લાભની તક સર્જાશે. મહત્વની મુલાકાત થાય.
 
મિથુન : મનની ચિંતા-અશાંતિ દૂર થાય. આવક કરતાં ખર્ચ વધી જતો લાગે. સંપત્તિના કામ થાય.
 
કર્ક : નોકરિયાતને ખટપટથી સાચવવું પડે. ધંધાકીય લાભ મળે. લગ્ન અંગે ચિંતા રહે.
 
સિંહ : કૌટુંબિક પ્રશ્નોથી ચિંતા રહે. અભ્યાસમાં મહેનત ફળે. ટૂંકી બીમારીથી સાચવવું પડે.
દૈનિક રાશિફળ- જાણો શું કહે છે આજની રાશિ-06/02/2018
કન્યા : મનની ચિંતામાંથી રાહત મળે. શત્રુથી સાચવવું પડે. મહત્વની મુલાકાત ફળે.
 
તુલા : અંગત સમસ્યાઓમાંથી બહાર આવી શકશો. આપના પ્રયત્નો ફળદાયી જણાય. પ્રવાસ મજાનો રહે.
 
વૃશ્ચિક : સામાજિક કામકાજ અંગે સાનુકૂળ તક સર્જાય. નોકરી-ધંધા અંગે હજુ પ્રતિકૂળતા. સ્નેહીથી સંવાદિતા સર્જાય.
 
ધન : મનની મૂંઝવણ ધીમેધીમે દૂર થતી લાગે. તબિયત સાચવજો. નાણાભીડ જણાય. મિત્રો ઉપયોગી થાય.
 
મકર : આપના મનનો બોજ હળવો થતો લાગે. સંજોગ સુધરતા જણાય. ખર્ચનો પ્રસંગ. સ્નેહીથી મિલન-મુલાકાત.
દૈનિક રાશિફળ- જાણો શું કહે છે આજની રાશિ-06/02/2018
કુંભ : વ્યાવસાયિક ગૂંચવણનો ઉકેલ મેળવી શકશો. કૌટુંબિક કાર્ય થઈ શકે. પ્રવાસથી ખર્ચ અને સમસ્યા રહે.
 
મીન : શત્રુનો ભય રહેશે. યાત્રાથી લાભ થવાનો છે. વેપારમાં સારુ ધન લાભ મળી શકે છે. આજે પ્રેમ પ્રસંગમાં સારી સફળતા મળવાની છે. પ્રેમ પ્રસ્તાવ પણ મળી શકે છે.  પત્નીને લઈને થોડા ચિંતત રહેશો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Weekly Astro - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયું (05-02-2018 થી 11-02-2018 સુધી)