Publish Date: Sat, 14 Apr 2018 (06:44 IST)
Updated Date: Thu, 12 Apr 2018 (13:56 IST)
લગ્ન કોઈ પણ જીવનનો મહત્વપૂર્ણ ફેસલો હોય છે. જો તમે પણ લગ્ન કરવા ઈચ્છો છો અને તેના માટે માતા-પિતા છોકરી શોધી રહ્યા છે તો કેટલીક વાતોનો ધ્યાન રાખવું.
1. સગા સંબંધીની યુવતી ન હોય
કોઈ પણ એવી છોકરીથી લગ્ન ન કરવા જે તમારા સંબંધીની યુવતી હોય, આગળ ચાલીને એવા સંબંધોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગોત્ર મળવાથી પણ મુશ્કેલીઓ આવે છે.
2. છોકરીનો હોય કોઈ તોફાની મિત્ર
આજના સમયમાં આ કહેવું ખોટું હશે કે છોકરીના ફ્રેંડ કે બ્વાયફ્રેંડ ન હોય , પણ બ્વાયફ્રેંડ જો તોફાની કે ગુંડૉ હોય તો લગ્ન પછી પણ પરેશાન કરી શકે છે. એવા લગ્નથી પહેલા આ પણ જાણી લેવું સારુ રહેશે કે તેનો કોઈ તોફાની ફ્રેંડ કે બ્વાયફ્રેંડ તો નથી ને..
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો
3. ગાળો બોલતી હોય
એવી છોકરીઓથી પણ બચવું જે વાત-વાતમાં ગાળો કરતી હોય . તેનાથી ઘરનો વાતાવરણ ખરાબ થઈ શકે છે અને તેમની શકયતા વધારે છે કે ગાળૉના કારણ ઘરમાં કલેશ વધી જાય.
4. મોડે સુધી સૂતી
મોડે સુધી સૂતી છોકરીઓ ઓછી જવાબદાર હોય છે. એવી છોકરીઓ પર તમે ઘરની પૂરી જવાબદારી નહી સોંપી શકતા.