Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધન અને સફળતા માટે રાશિ મુજબ અજમાવો આ ઉપાય

માં ધન અને સફળતા માટે રાશિ મુજબ અજમાવો આ ઉપાય
, બુધવાર, 18 જાન્યુઆરી 2017 (02:14 IST)
વર્ષ 2015માં તમને મોટી સફળતા મળી કે નહી અને દરેક મોડ પર તમને સંઘર્ષ કરતા રહેવું પડ્યું છે તો આશા છે કે તમારી આશાઓ નવા વર્ષથી જોડી લો. નવા વર્ષમાં  સફળતા અને આથિક ઉન્નતિ માટે આ વર્ષ ગ્રહોની બદલાતી સ્થિતિ મુજબ સરળથી સરળ ઉપાય કરો અને ગ્રહોની બાધાઓને દૂર કરી જીવનમાં આગળ વધો. 
 
મેષ રાશિ- તમને આ વર્ષ સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. ધન અને ધંધાના બાબતમાં લાભ માટે મંગળવારના દિવસે હનુમાનજીના વ્રત કે બજરંગપાઠ કરો. 
 
માં ધન અને સફળતા માટે રાશિ મુજબ અજમાવો આ ઉપાય
વૃષ રાશિ - શનિવારે લોટના દીપક બનાવીને પીપળની મૂળમાં રાખો અને દૂધ અને મધ મિક્સ કરી પીપળની પૂજા કરો. 
માં ધન અને સફળતા માટે રાશિ મુજબ અજમાવો આ ઉપાય
મિથુન રાશિ- બુધવારે લીલા રંગના વસ્ત્ર ધારણ કરી અને નિયમિત ગણેશજીની પૂજા કરો. ગણેશજીની દૂબ અર્પિત કરવા શુભ રહેશે. 
 
માં ધન અને સફળતા માટે રાશિ મુજબ અજમાવો આ ઉપાય

કર્ક રાશિ - આ વર્ષ પ્રદોષ વ્રત કરવા શુભ રહેશે. જો નહી કરી શકતા તો ઓછામાં ઓછા દરરોજ સૂર્યોદયના સમયે તાંબેના વાસણથી સૂર્યને જળ આપવાના નિયમ બનાવી લો. 
માં ધન અને સફળતા માટે રાશિ મુજબ અજમાવો આ ઉપાય

સિંહ રાશિ - આખા વર્ષ ઢૈય્યાના અસરમાં રહેશો આથી શનિવારના દિવસે રોટલીમાં સરસવના તેલ લગાવીને કૂતરાને ખવડાવો અને એમની રાશિના સ્વામી સૂર્યને જળ આપવાના નિયમ બનાવી લો. 
 
માં ધન અને સફળતા માટે રાશિ મુજબ અજમાવો આ ઉપાય
કન્યા રાશિ- બુધવારે ગણેશજીની પૂજા કરો અને ગુરૂવારે પીળા ચંદનના તિલક લગાવો. અગસ્ત થી તમને લાભ મળશે 
માં ધન અને સફળતા માટે રાશિ મુજબ અજમાવો આ ઉપાય

તુલા રાશિ-  તમે ઘરથી જ્યારે પણ કોઈ મહ્ત્વપૂર્ણ કામ માતે નિકળો તો મોઢું મીઠો કરીને જાઓ અને દરેક સાંજે ઘરના દ્વાર પર દીપ પ્રગટાવો. શુક્રવારના દિવસે સફેદ વસ્ત્ર ધારણ કરો . સાઢેસાતીના અંતિમ ચરણ ચાલી રહ્યા છે શનિના સ્ત્રોતના પાઠ સંકટથી બચાવશે. 
માં ધન અને સફળતા માટે રાશિ મુજબ અજમાવો આ ઉપાય

વૃશ્ચિક રાશિ- તમારા માટે સારું રહેશે કે તમે દરરોજ સુંદરકાંડના પાઠ કરો. મંગળવારના દિવસે હનુમાનજીને સિંદૂર ચઢાવીને માથા પર લગાડો સંકટથી બચાવીને હનુમાનજીને આગળ લઈ જાઓ . 
માં ધન અને સફળતા માટે રાશિ મુજબ અજમાવો આ ઉપાય
ધનુ રાશિ-  તમને શનિવારે પીપળમાં જળ પ્રગટાવા જોઈએ સાથે રાશિના સ્વામી ગુરૂને પ્રસન્ન રાખવા ગુરૂવારે પીળા ચંદન લગાવી. ઘોડાને ચણા ખવડાવું પન લાભદાયક રહેશે. 
માં ધન અને સફળતા માટે રાશિ મુજબ અજમાવો આ ઉપાય
મકર રાશિ- તમે તમારી રાશિના સ્વામી શનિ મહારાજ ને પ્રસન્ન કરવા માટે કીડિઓને ખાંડ અને લોટ આપો. શનિવારે શનિદેવને સરસોના તેલના દીપક લગાવો. 
માં ધન અને સફળતા માટે રાશિ મુજબ અજમાવો આ ઉપાય

કુંભ રાશિ- તમને કેળાના વૃક્ષ અને શનિ મહારાજની પૂજા કરવી જોઈએ. આથી ધન વધશે અને જીવનમાં આવતી મુશેકેલીઓમાં પણ કમી આવશે. 
માં ધન અને સફળતા માટે રાશિ મુજબ અજમાવો આ ઉપાય
મીન રાશિ- તમે ગુરૂવારે કેસર કે હળદરના તિલક લગાવી. વિષ્ણુ ભગવાનની પૂજા કરો ધન અને સ્વાસ્થય બન્ને માટે લાભ પ્રદ રહેશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (૧૮-૦૧-૨૦૧૭)