સક્સેસનો મૂળમંત્ર છે તમારી ઉણપોને જાણીને તેને સુધારવી અને તમારા ગુણોને જાણીને તેને નિખારવા.
રાશિયો આપણને સ્વભાવના ગુણ-અવગુણ બંને વિશે સ્પષ્ટ સૂચના આપે છે. આવો જોઈએ રાશિમુજબ તમારા ગુણ-અવગુણ.
મેષ રાશિ - દિલના સાફ, મહેનતી, જીભેથી કડવા, મેચ્યોરિટી મોડા આવે છે.
વૃષભ રાશિ - ભાવુક, કલાકાર, સહૃદય પરંતુ આળસ અને અહંકર તેમના માર્ગની રુકાવટ બને છે.
મિથુન રાશિ - ડિટર્માઈન, હાર્ડવર્કિંગ પરંતુ ખોટા ડિસીજન લે છે. કાયમ અનિર્ણયની સ્થિતિમાં રહે છે.
કર્ક રાશિ - ભાવુક, નિશ્ચલ, બુદ્ધિમાન પરંતુ જલ્દી ઈંફ્લુએસમાં આવે છે અને ખોટી સંગતમાં પડે છે.
સિંહ રાશિ : મહેનતી, સારા સ્વભાવના, તેજ હોય છે, પરંતુ અતિ અહંકાર અને સ્વંયને સારા સમજવા તેમની મુશ્કેલી બની જાય છે.
કન્યા રાશિ : સમજદાર, બુદ્ધિમાન, મહેનતી પરંતુ યોગ્ય નિર્ણય ન લેવો અને ડરપોક, ચિડચિડા હોવુ તેમની કમી બની જાય છે.
તુલા રાશિ : ફોકસ્ડ, ઓબ્જર્વેંટ અને તરત જ નિર્ણય લે છે, પરંતુ ઘણીવાર ભાવુકતા, અતિ આત્મવિશ્વાસ અને બીજાનુ ન સાંભળવુ તેમને મુશ્કેલીમાં નાખી દે છે.
વૃશ્ચિક રાશિ - ખિલદંડે, હોશિયાર, સમજદાર હોય છે, પરંતુ જીભની કડવાશ, હાઈપર હોવુ અને ઉતાવળ તેમને નુકશાન કરે છે.
ધન રાશિ - હોશિયાર, મહેનતી, મૂડ સ્વિંગ્સ, જીભથી તેજ, અહંકાર અને શ્રેષ્ઠતાના ભ્રમના શિકાર હોય છે. કોઈની સાથે મુશ્કેલીથી બને છે.
મકર રાશિ - પરિશ્રમી, દૂરદર્શી અને ઈનોવેટિવ, પરંતુ ચિડચિડા અને જીભના તેજ, ઈંફ્લુએંસમાં જલ્દી આવે છે.
કુંભ રાશિ - હોશિયાર, સહ્રદય પરંતુ દુવિદ્યાવાળી માનસિકતા અને ખોટા નિર્ણયને કારણે મુશ્કેલીમાં આવે છે.
વિશેષ - પોતાની કમીઓને સુધારીને ગ્રહોને ઠીક કરી શકાય છે.