baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાશિપરિવર્તનથી બન્યું કષ્ટકારક યોગ, જાણો શું થશે તમારી રાશિ પર અસર

સૂર્ય
, શુક્રવાર, 9 જૂન 2017 (14:46 IST)
સૂર્ય અને શનિમાં છટમી અને આઠમી રાશિમાં હોવાથી અને 15જૂન સુધી સૂર્યના વૃષ રાશિમાં હોવાથી ષ્ડાષ્ટક યોગ બની રહ્યા છે. આ યોગ વિવાદ નકામા ખર્ચા,વ્યાપારમાં નુકશાન, જનતામાં અસંતોષ અને ક્રોધ, આક્રમકના કારક છે. તેનાથી ઘણી રાશિના જાતકોને આંખ, માથું, હૃદયના રોગ, ઘાત કે દુર્ઘટનાના યોગ બને છે. આવો જાણીએ કે કઈ રાશિ પર કેબું રહેશે આ યોગ. 
 
સૂર્ય

મેષ રાશિના જાતકો માટે વૃષ રાશિમાં સૂર્ય હોવાથી આર્થિક બાબતોમાં સારું રહેશે. ધન સંપત્તિ વધવાના યોગ છે. બેરોજગાર અને વિદ્યાથીઓ માટે સારું સમય છે.  વગર વિચારે બોલવાથી વિવાદ અને સંબંધ બગડી શકે છે. જીવનસાથીના આરોગ્યને લઈને ચિંતા રહેશે. 
સૂર્ય
વૃષ રાશિના જાતકો માટે રાશિમાં સૂર્ય આવવાથી ક્રોધ અને વિવાદના યોગ બની રહ્યા છે. સંપત્તિમાં નિવેશ શકય છે. ઓવરકોંફીડેંસથી બચવું. જીવનસાથીને લાભ થશે . વાણી પર સંયમ રાખવું નહી તો બનેલા કામ બગડી પણ શકે છે. 
સૂર્ય
મિથુન રાશિના જાતકો માટે વૃષ રાશિનો સૂર્ય મિથુન રાશિની ચિંતા વધારી શકે છે. આરોગ્ય અને પૈસાની બાબતમાં સંભળીને રહેવું જોઈએ. ગોચર કુંડળીના બારમા ભાવમાં સૂર્ય હોવાથી બિનજરૂરી ખર્ચ થઈ શકે છે. પરિવારના કોઈ સભ્યના આરોગ્યની ચિંતા થશે . દૂર સ્થાનની યાત્રા કરી શકે છે.
સૂર્ય
કર્ક રાશિના જાતકો માટે ગોચર કુંડળીના 11માં ભાવમાં સૂર્ય હોવાથી નોકરી અને વ્યાપારમાં લાભ હોવાના યોગ છે. અધિકારીઓથી મદદ મળવાના યોગ બની રહ્યા છે. પ્રેમીઓ માટે સમય પરેશાની વાળું થઈ શકે છે. આપસી સાંમજ્સ્ય ન હોવાથી સંબંધ બગડી શકે છે. પોતાનું વ્યાપાર કરવાના મન બનાવી શકે છે. 
 

સિંહ રાશિના જાતકો માટે રાશિનો સ્વામી ગોચર કુંડળીના દસમા ભાવમાં રહેશે. સમય સારું છે. એમાં કેટલાક મોટા ફેસલા લઈ શકે છે. નોકરીયાત લોકોને વડીલની મદદ મળી શકે છે. માતા-પિતાના આરોગ્યને લઈને સાવધાની રાખવી પડશે. સ્વભાવને વિચારમાં ઉગ્રતાના કારણે કેટલાક નુકશાન પણ થઈ શકે છે. 
સૂર્ય
કન્યા રાશિના જાતકો માટે ગોચર કુંડળીના કિસ્મતના ઘરમાં સૂર્યનો હોવું શુભ રહેશે. ધંધામાં મોટા ફાયદ મળી શકે છે. અનુભવી લોકોથી નિવેશના સંબંધમાં યોગ સલાહ મળી શકે છે. લાંબી યાત્રાના યોગ બની શકે છે. પિતાના આરોગ્યને લઈને ચિંતા થઈ શકે છે. 
સૂર્ય

તુલા રાશિના જાતકો માટે ગોચર કુંડ્ળીમાં સૂર્યની સ્થિતિ અશુભ છે. વૃષ રાશિમાં સૂર્ય હોવાથી તુલા રાશિવાળાને નુકશાન શકય છે. પૈસા ફંસાઈ શકે છે. ઉધાર-લેનદેનથી બચવું. ફાલતૂ ખર્ચ વધી શકે છે. તેની સાથે આવક પણ ઓછું થઈ શકે છે. 
સૂર્ય
વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્યની સ્થિતિ શુભ રહેશે. ગોચર કુંડળીના સાતમા ભાવમાં સૂર્ય હોવાથી ધંધા અને નોકરી માટે સારું સમય શરૂ થઈ શકે છે માન વધી શકે છે. પિતાના આરોગ્યને લઈને ચિંતા રહેશે. સ્વભાવમાં ઉગ્રતા અને ચિડચિડાહટ વધી શકે છે. 
 
 

ધનુ રાશિના જાતકો માટે સારું સમય છે. સાહસ અને પરાક્રમ વધી શકે છે. વિપરીત પરિસ્થિતીથી લડવાની તાકાત મળશે. કોર્ટ કે કોઈ વિવાસનો ફેસલો તમારા હક્કમાં થઈ શકે છે. સૂર્યના અશુભ પ્રભાવથી સંચિત ધનનો હાસ્ય થશે. ખર્ચા વધવના યોગ બની રહ્યા છે. 
સૂર્ય
મકર રાશિના જાતકો માટે વૃષ રાશિમાં સૂર્ય આવવાથી અશુભ યોગ છે. મેહનતનો ફળ નહી મળશે. આરોગ્યની બાબતમાં સંભળીને રહેવું. પ્રેમની બાબતમાં સંભળેની રહેવું પડશે. દાંમ્પ્ત્ય સંબંધોમાં ઉતાર -ચઢાવ આવી શકે છે. સંતાનથી પણ વિવાદ થઈ શકે છે. 
સૂર્ય
 
સૂર્ય
કુંભ રાશિના જાતકો માટે સૂર્યની સ્થિતિ અનૂકૂળ નથી. ગોચર કુંડળીના ચોથા ભાવમાં સૂર્ય હોવાથી કુંભ રાશિવાળા જાતક ચિંતિત રહેશે. નોકરી અને વ્યાપારમાં કોઈ વાતને લઈને તનાવ કે ડર બન્યું રહેશે. પરિવારના વાતાવરણ તનાવપૂર્ણ થશે. સંપત્તિ ખરીદી-વેચાણના યોગ બની રહ્યા છે. 
સૂર્ય
મીન રાશિના જાતક માટે સૂર્યની સ્થિતિથી મિશ્રિત સમય થઈ શકે છે. વિચારેલા કાર્ય પૂર્ણ થશે. અધિકારીઓથી મદદ મળશે. નોકરી અને ધંધામાં વધારે મેહનત કરવી પડી શકે છે. મેહનત પછી પણ કિસ્મતનો સાથ મળી મળી શકે. વ્યકતિગત સંબંધમાં સુધાર થઈ શકે છે. ભાઈ-બેનથી મનમુટાવ હોવાના યોગ બની રહ્યા છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાશી ભવિષ્ય Astro- જાણો આજનું રાશીફળ મિથુન, કન્યા અને કુંભ રાશિ માટે યશકીર્તિ અને સફળતા લઈને આવ્યું છે 9/6/2017