Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફક્ત 2% લોકોના હાથમાં હોય છે આ નિશાન.. તમારા હાથમાં પણ છે તો જાણો તેનો મતલબ

હથેળી
, શુક્રવાર, 12 એપ્રિલ 2019 (17:02 IST)
અમારુ બતાવેલુ નિશાન જો તમારી હથેળી પર હોય તો સમજી લેવુ કે તમે દુનિયાના સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છો. આ નિશાન દરેકની હથેળીમાં જોવા મળતુ નથી.  ફક્ત ભાગ્યશાળી વ્યક્તિઓની હથેળીમાં આ નિશાન જોવા મળે છે.  આ વાતથી તો દરેક કોઈ પરિચિત છે કે હાથની રેખા ઘણુ બધુ કહે છે અને હાથની રેખા સમય સાથે બદલાતી પણ રહે છે. 
 
હસ્તરેખા દ્વારા મનુષ્યના ભવિષ્ય સાથે જોડાયેલ મોટી મોટી વાતોનો ખુલાસો થાય છે. હાથમાં આમ તો ઘણી બધી રેખાઓ હોય છે અને દરેક રેખા કંઈક ને કંઈક કહે છે. 
 
આજે અમે તમને એક એવી રેખા વિશે બતાવી રહ્યા છીએ જે ખૂબ ઓછા લોકોની હથેળીમાં જોવા મળે છે.  મિસ્રના વિદ્વાનોનું કહેવુ છે કે સિકંદરના હાથમાં કંઈક આ જ પ્રકારનુ ચિન્હ હતુ. સિકંદરની હથેળી ઉપરાંત કદાચ જ ક્યારેક કોઈના હાથમાં આ નિશાન જોવા મળ્યુ હોય. 
 
એવુ કહેવાય છે કે હાથમાં X રેખા કોઈ મોટા નેતા કોઈ લોકપ્રિય વ્યક્તિ કે એવી કોઈ વ્યક્તિના હાથમાં હોય છે જે મોટા મોટા કામ કરવા માટે જન્મે છે. 
 
આ ઉપરાંત જે વ્યક્તિઓના એક હાથમાં હોય છે એ પણ નસીબવાળો હોય છે. 
 
અનેક વિદ્વાનોનું કહેવુ છે કે આ ચિન્હ ફ્કત સિકંદરના હાથમાં જ જોવા મળ્યુ હતુ પણ આ ઉપરાંત આ નિશાન હિટલર, મહાત્મા ગાંધી, સમ્રાટ અશોક વગેરેના હાથમાં પણ જોવા મળ્યુ હતુ. 
 
તો તમે પણ ચેક કરી લો કે શુ તમારા હાથમાં X નું નિશાન છે તો તમે પણ ભવિષ્યના ભાગ્યશાળી વ્યક્તિ છો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શું શુભ સંયોગ લાવ્યા છે આજે તમારી રાશિ જાણો રાશિફળ 12/04/2019