Webdunia - Bharat's app for daily news and videos

Install App

SBI Jobs 2021: ભારતીય સ્ટેટ બેંકમાં 6000થી વધારે અપરેંટિસ ભરતી ગ્રેજુએટસને મળશે આટલું સ્ટાઈપેંડ

Webdunia
ગુરુવાર, 8 જુલાઈ 2021 (10:21 IST)
Bank jobs 2021, SBI Apprentice Recruitment 2021:ભારતીય સ્ટેટ બેંક ( SBI) એ અપરેંટિસ ભરતી 2021 માટે આવેદન કરવા માટે ઉમેદવારોથી આવેદન મંગાવ્યા છે.  Bank jobs 2021ની તૈયારી કરી રહ્યા યુવાઓ માટે અપ્લાઈ કરવાનો સોનેરી અવસર છે. ઑનલાઈન આવેદન 6 જુલાઈ 2021થી શરૂ થઈ ગયા છે. 
 
આ ભરતી  આ અભિયાન દ્વારા ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, આસામ, બિહાર, ઝારખંડ સહિતના અનેક રાજ્યોમાં સ્ટેટ બેંક ઑફ 
 
ઇન્ડિયાની શાખાઓમાં એપ્રેન્ટિસની પોસ્ટ્સ પર ભરતી કરાશે.  યોગ્ય ઉમેદવારો જે પદો માટે અરજી કરવા ઈચ્છે છે તે  26 જુલાઈ, 2021 ના સુધી કે તેનાથી પહેલાં નિર્ધારિત ફોર્મેટમાં અરજી કરી શકે છે.
 
વેકેંસી વિગત  (SBI Vacancy 2021 Details)
ભારતીય સ્ટેટ બેંક અપરેંટિસ ભરતી અભિયાનથી કુળ 6100 પદોને ભરાશે તેમાં અનરિઝ્ર્ર્ડ કેટેગરી માટે 2577 પદ ઈડબ્લ્યૂએસ (EWS) માટે 604 પદ, બીજા પિછડા વર્ગ (OBC) -1375 અનુસૂચિત 
 
જાતિ (એસસી) - 977 અને 567 પોસ્ટ્સ અનુસૂચિત જનજાતિ (એસટી) માટે અનામત છે. વધુ વિગતો માટે, એસબીઆઈ ભરતી 2021 ની સૂચનાની સીધી લિંક નીચે આપેલ છે.
 
કોણ કરી શકે છે આવેદન 
શૈક્ષણિક યોગ્યતા કોઈ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલય કે સંસ્થાનથી ગ્રેજુએટ કરેલ ઉમેદવારો એસબીઆઈ અપરેંટિસ ભરતી 2021 માટે આવેદન કરી શકે છે. 
ઉમ્ર સીમા- યોગ્ય ઉમેદવારની ઉમ્ર સીમા 31 ઓક્ટોબર 2020ને ઓછામાં ઓછા 20 વર્ષ અને વધારે ઉમ્ર ઉમ્રા 28 વર્ષ હોવી જોઈએ . પણ ભારત સરકારના માર્ગદર્શિકા મુજબ એસસી / એસટી / ઓબીસી / 
 
પીડબ્લ્યુડી ઉમેદવારો માટે ઉચ્ચ વયમર્યાદામાં છૂટછાટ રહેશે.
 
પસંદગી પ્રક્રિયા 
અપરેંટિસ પદો પર ભરતી હોવા માટે ચયન (i) ઑનલાઇન લેખિત પરીક્ષણ અને (ii) સ્થાનિક ભાષા પરીક્ષાના આધારે થશે 
 
એસબીઆઈ પરીક્ષા શરત 
ઑનલાઈન લેખિત પરીક્ષામાં જનરલ ઈંગ્લિશની પરીક્ષાને છોડી અંગ્રેજી અને હિન્દી ભાષામાં પ્રશ્નો હશે. પરીક્ષા ઑબ્જેકટિવ ટાઈપ હશે, જેમાં ખોટા જવાબ માટે નકારાત્મક માર્કિંગ રૂપે 1/4 અંક કાપી લેવામાં 
 
આવશે. ઑનલાઈન પરીક્ષા ઓગ્સ્ટ 2021 (અસ્થાયી રૂપે) માં લેવામાં આવશે.
 
અરજી ફી
 
જનરલ, ઓબીસી, ઇડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી માટે 300 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે એસસી, એસટી અને પીડબ્લ્યુડી કેટેગરીના ઉમેદવારોએ પદ માટે કંઈ ચૂકવવું પડશે નહીં.
 
કેટલુ સ્ટાઈપેંડ મળશે 
SBI Apprentice Recruitment 2021 માટે નિયુક્ત થતા ઉમેદવારોને એક વર્ષ માટે દર મહિને 15000 રૂપિયા વળતર આપવામાં આવશે. આ ઉમેદવારોને અન્ય ભથ્થા અને લાભનો લાભ 
 
મળશે નહીં.
 
 
 
કેવી રીતે અરજી કરવી?
 
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર એસબીઆઈની વેબસાઇટ પર  sbi.co.in એસબીઆઇની ઑફિશિયલ સાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

યોગી આદિત્યનાથે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પર નિવેદન આપ્યું

સ્પેનમાં આવેલા ભયાનક પૂર પછી રસ્તા પર ઉતર્યા લોકો

દિલ્હીમાં ‘અતિશય ખરાબ’ શ્રેણીમાં પહોંચ્યું પ્રદૂષણ, પાકિસ્તાનમાં પણ હવા ખરાબ

યુવકે પરિણીત યુવતીને હોટલમાં બોલાવી, કહ્યું- હું તારી સાથે છું..., પછી જે થયું તે માનવામાં નહીં આવે

હિજાબ પછી દાઢી પર હંગામો! કોલેજના નિયમોને લઈને કેમ થયો વિવાદ? મુખ્યમંત્રીએ દરમિયાનગીરી કરી

આગળનો લેખ
Show comments