Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખુશખબર! આ સરકારી કંપનીમાં 6400 વેકેંસી, આ પદો પર થશે ભરતી

esic recruitment 2023
, મંગળવાર, 27 ડિસેમ્બર 2022 (14:46 IST)
Government Jobs: સરકારી નોકરીની શોધ કરી રહ્યા યુવાઓ માટે સારા સમાચાર છે. કર્મચારી રાજ્ય બીમા નિગમ  (ESIC) 6400 પદ પર સરકારી ભરતી છે. 
સરકારની યોજના આ વેકેંસીને ભરવાની છે. શ્રમ મંત્રા ભૂપેંદ્ર યાદવએ કહ્યુ છે કે  (ESIC) ની 6400 ભરતીને ભરવાની યોજના છે. તેમં 2000થી વધારે પદ ચિકિત્સકો અને ટીચિંગ ફેકલ્ટીના છે. શ્રમ મંત્રાલયએ એક નિવેદનમાં કહ્યુ છે કે  (ESIC) પેરામેડિકલની નોકરીઓ માટે સ્કિન આધારિત ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરવાની દિશામાં પણ કામ કરી રહ્યુ છે. તેણે જણાવ્યુ કે 10 વિષયોમાં સર્ટિફિકેટ કોર્સ લાંચ કર્યા છે. 
 
આ પદો પર થશે ભરતીઓ 
શ્રમ મંત્રી ચેન્નઈમાં એક કાર્યક્રમના દરમિયાન કહ્યુ કે ઈએસઆઈસીએ 6400 વેકેંસીને શ્રમ મંત્રીએ ચેન્નાઈમાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે ESIC 6,400 ખાલી જગ્યાઓ ભરવાની યોજના ધરાવે છે, જેમાં 2,000 થી વધુ ડોક્ટર અને ટીચિંગ ફેકલ્ટી પોસ્ટનો સમાવેશ થાય છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારની 'નિર્માણ સે શક્તિ' પહેલ હેઠળ દેશભરમાં 100 બેડવાળી 23 નવી હોસ્પિટલો બનાવવામાં આવી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Nasal Vaccine Price: આવી ગઈ છે નાક વડે લેવાતી વેક્સીન, જાણો શુ રહેશે કિમંત અને કેવી રીતે કરશે કામ ?