baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દરેક સમસ્યાના કરે અંત , શ્રીકૃષ્ણના આ ખાસ મંત્ર

દરેક સમસ્યાના કરે અંત
, શનિવાર, 12 ઑગસ્ટ 2017 (16:05 IST)
બાળ-ગોપાલ શ્રીકૃષ્ણના મંત્ર ન માત્ર આર્થિક સમસ્યા દૂર કરે છે પણ જીવનની દરેક પરેશાનીમાં કૃષ્ણાના ચમત્કારી મંત્ર સહાયક સિદ્ધ થાય છે. સંતાન પ્રાપ્તિ હોય કે ઘરમાં થતા કલેશ  , લવ મેરેજ કે વિજય પ્રાપ્તિની અભિલાષા દરેક સમસ્યાના અંત કરે છે શ્રીકૃષ્ણના આ મંત્ર 
 
 
ઘરમાં હોય છે કલેશ તો વાંચો આ મંત્ર 
કૃષ્ણાષ્ટમીના વ્રત કરતા વાળાના બધા ક્લેશ દૂર થઈ જાય છે. દુખ દરિદ્રતાથી ઉદ્ધાર થાય છે. જે પરિવારોમાં કલેશના કારણે અશાંતિના વાતાવરણ હોય , તે ઘરના લોકો જન્માષ્ટમીના વ્રત કરવાના સાથે આ મંત્રના વધારે જાપ કરો. 
 
કૃષ્ણાયવાસુદેવાયહરયેપરમાત્મને પ્રણતક્લેશનાશાયગોવિન્દાયનમોનમ: 
 
આ મંત્રના જાપ કરવાથી શ્રીકૃષ્ણની આરાધના કરો . આથી પરિવારની ખુશહાળી  પરત આવી જાય છે.  



લવ મરેજના ઈચ્છા રાખતા છોકરાઓ વાંચો આ મંત્ર ......... આગળ વાંચો 
દરેક સમસ્યાના કરે અંત

લવ મેરેજની ઈચ્છા રાખતા છોકરાઓ વાંચો આ મંત્ર \

કૃષ્ણાયવાસુદેવાયહરયેપરમાત્મને પ્રણતક્લેશનાશાયગોવિન્દાયનમોનમ: 
 
આ મંત્રના જાપ કરવાથી શ્રીકૃષ્ણની આરાધના કરો . આથી પરિવારની ખુશિયા પરત આવી જાય છે.  





કાન્હા જેવા વર મેળવવા માટે કરો આ મંત્ર ના જાપ ............... આગળ વાંચો 

કાન્હા જેવા વર મેળવવા માટે ગોપીઓએ કર્યા હતા આ મંત્રના જાપ 
દરેક સમસ્યાના કરે અંત
 જે કન્યાઓના લગ્નમાં મોઢું થઈ રહ્યા હોય ,  એ કન્યાઓને શ્રીકૃષ્ણ જેવા સુંદર પતિ મેળવવા માટે કાત્યાયનીના આ મંત્રના જાપ એમજ કરવું જોઈએ જેવા દ્વાપર યોગમાં શ્રીકૃષ્ણને પતિ રૂપમાં મેળવવા માટે ગોકુળની ગોપીઓએ કર્યું હતું. 
 
કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરિ 
નનદગોપસુતં દેવિ પતિ મે કુરૂ તે નમ:.  
 
                                                   

                                                  આગળના પાના  પર જો કોઈ ગુરૂ ના હોય તો જપો આ મંત્રને .............................

જે માણસોના કોઈ ગુરૂ ના હોય કે કોઈ પારંપરિક વેદિક સંપ્રદાયમાં દીક્ષિત ના હોય , એણે ગુરૂભક્તિ  મેળવવા માટે જન્માષ્ટમીના શુભ સમય પર આ મંત્રના જાપ કરવા જોઈએ. 
દરેક સમસ્યાના કરે અંત
વસુદેવસુતં દેવં કંસચાણુરમર્દનમ 
દેવકીપરમાનંદ કૃષ્ણ વન્દે જગતગુરૂમ 




 
આગળના પાના  પર જો નિ: સંતાન દંપતિ માટે ગોપાલ મંત્ર 

જે પરિવારોમાં સંતાનના સુખ ન હોય કે કુંડલીમાં બુધ અને ગુરૂ સંતાન પ્રાપ્તિમાં બાધક હોય ત્યારે પતિ પત્ની બન્નેને તુલસીની શુદ્ધા માળાથી પવિત્રતા સાથે "સંતાન ગોપાલ મંત્ર " ના હમેશા 108 વાર જાપ કરવા જોઈએ અને વિધાનો કે બ્રાહ્મણથી સવા લાખ જાપ કરવા જોઈએ. 
દરેક સમસ્યાના કરે અંત

krishna
દેવકીસૂત ગોવિન્દ વાસુદેવ જગત્પયે 
દેહિ મે તનયં કૃષ્ણ ત્વામહ શરણં ગત : 



 
                                                                     આગળ દરેક રપરિસ્થિતિમાં વિજયી બનાવતા મંત્ર કયું છે ? ......
 
 
 

જીવનમાં આવતી વિપરીત પરિસ્થિતિમાં વિજય મેળવવા શ્રીમદભગવાતગીતાના આ શ્લોકને વાંચવું જોઈએ.
દરેક સમસ્યાના કરે અંત
યદા યદા હી ધર્મસ્ય. ગ્લાનીજાર્વતીભારત 
અભ્યુંથાનમધર્મસ્ય તદાત્માન'સૃજાભ્ય્હ્મ 
 
                                        આગળના પાના પર સંપતિના સ્વામી બનવા આ કૃષ્ણ મંત્ર       ........................
 

 
બધા પ્રકારની સંપતિ મેળવવા દરરોજ આ મંત્રના ઉચ્ચારણ કરો. 
દરેક સમસ્યાના કરે અંત
યત્ર યોગેશ્વર : શ્રીકૃષ્ણ : યત્ર પાર્થો ધનુર્ધર : 
તત્ર શ્રીવિર્જયો ભૂમિધ્રુવા નીતિર્મતિર્મમ 
 
 
દુખથી છુટકારા મેળવવા માટે આ કૃષ્ણ મંત્ર 

બધા પ્રકારની સંપતિ મેળવવા દરરોજ આ મંત્રના ઉચ્ચારણ કરો. 
દરેક સમસ્યાના કરે અંત
યત્ર યોગેશ્વર : શ્રીકૃષ્ણ : યત્ર પાર્થો ધનુર્ધર : 
તત્ર શ્રીવિર્જયો ભૂમિધ્રુવા નીતિર્મતિર્મમ 
 
 
                                                                                  દુખથી છુટકારા મેળવવા માટે આ કૃષ્ણ મંત્ર .......

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Krishna Katha- શ્રીકૃષ્ણ ભગવાનની કથાઓ