Publish Date: Fri, 16 Aug 2019 (09:28 IST)
Updated Date: Mon, 19 Aug 2019 (16:54 IST)
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનું પર્વ છે. જ્યોતિષ મુજબ , જો આ દિવસ ભગવાન શ્રીકૃષ્ણ ને પ્રસન્ન કરવા માટે ખાસ ઉપાય કરાય તો માતા લક્ષ્મી
પણ પ્રસન્ન થઈ જાય છે અને અને ભક્તો પર કૃપા વરસે છે. આ ઉપાય કરવાથી મનોકામના પૂર્તિ અને ધન પ્રાપ્તિના યોગ પણ બની શકે છે. તંત્ર શાસ્ત્ર મુજબ , કોઈ પણ સિદ્ધિ પ્રાપ્તિ કે મનોકામના પૂર્તિ માટે ચાર રાત્રિ સર્વશ્રેષ્ઠ છે. એમાંથી જન્માષ્ટમી પણ એક છે. તંત્ર શાસ્ત્રમાં એને મોહરાત્રિ કહેવાય છે.
webdunia gujaratiના વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો Webdunia gujarati