Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

વોટ્સએપનું નવું ફીચર- નવા રિએક્શન ફીચર

વોટ્સએપનું નવું ફીચર- નવા રિએક્શન ફીચર
, શુક્રવાર, 6 મે 2022 (14:24 IST)
નવા ફીચરની વિશે વાત કરતા જણાવીકે વ્હાટસએપમાં નવા રિએક્શન ફીચર આવી ગયા છે. આમા યુઝર્સ ઈમોજીથી કોઈ પણ મેસેજ પર ઈમોજી દ્વારા રિએકશન આપી શકે છે. હવે યુઝર્સને ટેક્સ્ટ મેસેજ ટાઈપ કરવામાં સમય બગાડવુ નહી પડશે. શરૂઆતમાં કંપનીએ માત્ર 6 ઈમોજી જ આપ્યા હતા પણ હવે તમને ઘણા વધુ વિક્લ્પો મળશે. 
 
હકીકતમાં આ ફીચર ઘણા સમયથી ટેલિગ્રામ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ હતું, તેથી અહીં પણ તેની જરૂરિયાત અનુભવાઈ હતી. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarat Assembly elections: ગુજરાતમાં પાટીદાર સમુદાયની ચર્ચા આટલી વધુ કેમ? ભાજપ, કોંગ્રેસ, આપની નજર, સમજો સમગ્ર ગણિત