Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચેતજો! આ વ્હાટસઅપ મેસેજ પર કિલ્ક કર્યું તો બેંક અકાઉંટ થઈ જશે ખાલી

Whatsapp message viral
, ગુરુવાર, 18 જાન્યુઆરી 2018 (13:26 IST)
અમેરિકા અને બ્રિટેન સાથે ઘણા દેશોમાં વ્હાટસઅપ સબસ્ક્રિબશન શુલ્ક માંગતા મેસેજ ફરીથી વાયરલ થઈ રહ્યું છે. જેને લઈને નવી ચેતવણી જાહેર કરાઈ છે. 
 
સાઈબર વિશેષજ્ઞોનો દાવો છે કે બેંક ખાતાથી સંકળાયેલી જાણકારી અને પૈસા ચોરાવનાર માટે એવા ફેક મેસેજ વાયરલ થઈ રહ્યા છે. 
 
હેકર ઘણા દેશોમાં વ્હાટસપ માટે સબક્રિબશન શુલ્ક માંગનાર મેસેજ મોકલી રહ્યા છે જેમાં યૂજરને વ્હાટસપનો લાઈફટાઈમ સબક્રિબશન મેળવા માટે 99 પિઅસા શુકલ્ક માંગી રહ્યા છે. ટ્વિટર પર આ વાયરલ મેસેજને લઈને અલર્ટ જારી કરે છે જેમાં લોકોને આ સ્કેમથી બચવા માટે સલહ આપી રહ્યા છે. આ વાયરલ મેસેજમાં લાઈફટાઈમ સબ્સ્ક્રિપ્શન મેળવા માટે કેટલાક સ્ટેપ્લ્સ આપ્યા છે. જેના પર કિલ્ક કરવાથી હેકરને સરળતાથી તમારા અકાઉંટ ડીટેલ ચોરાવી શકીએ
Whatsapp message viral
 છે. 
પાછલા વર્ષે ફેસબુક દ્બારા વ્હાટસપને ખરીદનાર મેસેજ વાયરલ થયું જેને ફેસબુકએ રદ્દ કર્યું હતું. જેની માટે આ મેસેજ આવી રહ્યા છે તેને લાઈફટાઈમ સબ્સક્રિબશન માટે ક લિંક પર કિલ્ક કરવા માટે કહી રહ્યું છે. ધ્યાન રાખો ભૂલથી પણ એના પર કિલ્ક ન કરવું અને મેસેજ ડીલીક કરી નાખો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

18 ફેબ્રુઆરીના રોજ ત્રિપુરા અને 27 ફેબ્રુઆરીના રોજ મેઘાલય અને નાગાલેંડમાં થશે મતદાન.. 3 માર્ચના રોજ પરિણામ