Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ચેતજો - 15 મે બંદ થઈ જશે Whatsapp તેનાથી પહેલા કરી લો આ કામ

ચેતજો - 15 મે બંદ થઈ જશે Whatsapp તેનાથી પહેલા કરી લો આ કામ
, મંગળવાર, 4 મે 2021 (16:54 IST)
વ્હાટસએઓપ અ વર્ષની શરૂઆતથી જ તેમની પ્રાઈવેસી પૉલીસી લઈને ટીકાનો સામનો કરી રહ્યા છે. વ્હાટસએપની નવી પ્રાઈવેસી પહેલા આઠ 8 ફેબ્રુઆરીથી અમલમાં આવવાની હતી પરંતુ આ જ મહિનામાં, 
15 મે 2021 ના ​​રોજ, પ્રાઈવેસી પૉલીસી લાગૂ થઈ રહી છે. વિવાદ બાદ વોટ્સએપે ત્રણ મહિના માટે પ્રાઈવેસી પૉલીસીને ત્રણ મહીના માટે ટાળી દીધુ હતું. પ્રાઈવેસીને લઈને Whatsapp સતત તેમના  વપરાશકર્તાઓને સતત સૂચનાઓ આપી રહ્યાં છે. એટલે વ્હાટસએપની પ્રાઈવેસી પૉલીસીને તમને 15 મે 2021થી પહેલા સ્વીકાર કરવુ પડશે તો હવે સવાલ આ છે કે તમે તેને સ્વીકાર નહી કરો છો તો શું થશે આવો જાણીએ
 
સૌથી પહેલા તમને જણાવીએ કે 15 મે Whatsappની નવી પૉલીસી લાગૂ થઈ રહી છે આ વખતે કંપની અને વધુ આગળ ટાળવાના મૂડમાં નથી. કંપનીએ સાફ રીતે કહ્યુ છે કે જો યૂજર્સ વ્હાટસએપ ની નવી પૉલીસી 15 મે સુધી સ્વીકાર નહી કરો છો તો ત્યારબાદ તે ન કોઈ મેસેજ મોકલી શકશે અને ન મેળવી શકશો. સીધા શબ્દોમાં કહીએ તો તેમનો વ્હાટસએપ ત્યારે સુધી બંદ રહેશે. જ્યારે સુધી તે પૉલીસને સ્વીકાર નહી કરી લેતા.  
 
120 દિવસો પછી અકાઉંટ થઈ જશે ડિલીટ 
વ્હાટસએપએ કહ્યુ કે યૂજર્સ ત્યારે સુધી કોઈ મેસેક સેંડ કે રિસીવ નહી કરી શકશો જ્યારે સુધી તે શર્તોને સ્વીકાર નહી કરી લેતા. જે લોકો નવી શરતોને સ્વીકાર નહી કરે છે તેમનો અકાઉંત ઈનએક્ટિવ જોવાશે અને ઈનએક્ટિવ અકાઉંટ 120 દિવસ પછી ડિલીટ થઈ જશે. શરતોને સ્વીકાર કરવા માટે કંપની દરરોજ કે પછી કેટલાક દિવસો પર નોટિફિકેશન આપતા રહેશે અને પછી તેને પણ બંદ કરશે. 
 
નવી શરતોને લઈને સૌથી વધારે વિરોધ ભારતમાં છે અને શા માટે ન હોય ભારતમાં વ્હાટસએપના સૌથી વધારે યૂજર્સ પણ છે. નવી પૉલીસીથી લોકોના ગુસ્સા કે વ્હાટસએપ હવે તેમની પેરેટ કંપની ફેસબુક સાથે 
વધારે ડેટા શેયર કરવાની યોજના બનાવી રહ્યા છે. પણ વ્હાટસએપએ સાફ કર્યુ કે આવુ નહી થશે. પણ અપડેટ અસલમાં બિજનેસ અકાઉંટસથી સંકળાયેલા છે. તેમજ યૂરોપમાં વ્હાટસએપની આ નવી પૉલીસી લાગૂ નહી થઈ રહી છે કારણ કે ત્યાં તેની માટે જુદી પ્રાઈવેસી કાયદા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં કોરોના રસીકરણના ટોકન માટે લોકોની પડાપડી, લોકોએ એકબીજાના હાથમાંથી ટોકન ઝૂંટવ્યા