Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

#280 હવે 140 નહી 280 કેરેક્ટરમાં કરો ટવીટ ટ્વિટરે કર્યા આ મોટા ફેરફાર

#280  હવે 140 નહી 280 કેરેક્ટરમાં કરો ટવીટ ટ્વિટરે કર્યા આ મોટા ફેરફાર
, બુધવાર, 8 નવેમ્બર 2017 (13:15 IST)
હવે 140 નહી 280 કેરેક્ટરમાં કરો ટવીટ ટ્વિટરે કર્યા આ મોટા ફેરફાર 
ખૂબ સમયથી સવાલ પૂછાઈ રહ્યું હતું કે ટ્વિટરનો આટલું ઉપયોગ હોય છે તો તેમાં કેરેક્ટર લિમિટ આટલી ઓછી શા માટે? લોકોને પૂરી વાત કરવા માટે 3-4 વાર ટ્વીટ આપવા પડે છે. લોકોની પરેશાનીને સમજતા ટ્વિટરે 140 શબ્દોમાં તેમની વાત કહેવાનીની સીમાને ખત્મ કરતા અક્ષરોની સીમા બમણી એટલે કે 280 કરી નાખી છે. ચીની જાપાની  અને કોરિયાઈ ભાષામાં લખનાર અક્ષરોની સીમા અત્યારે પણ 140ની જ રહેશે કારણકે આ ભાષાઓમાં લખવા માટે ઓછા અક્ષરોની જરૂર હોય છે. 
 
કંપનીએ કહ્યું કે અંગ્રેજી ભાષામાં 9 ટકા ટ્વીટસ 140 કેરેક્ટરમાં લખી શકાય છે. જેનાથી યૂજર્સ 140 કેરેક્ટરમાં તેમના ટ્વીટને પૂરો નહી કરી શકતા. 
 
ટ્વિટરને આશા જણાવી છે કે લોકોને વધારે ટ્વિટર કરવામાં મદદ મળશે. ટ્વિટર ખૂબ સમયથી તેના પર ટેસ્ટ કરી રહ્યુ હતું. પણ તેની શરૂઆત આજે કરી નાખી છે.  
 
કર્યા બીજા પણ ફેરફાર 
ટ્વિટરે ન માત્ર કેરેક્ટર મિલિટ વધારી અને ઘણા  ફેરફાર કર્યા છે. જેનાથી યૂજર્સને  ટ્વીટ કરવામાં મજા આવશે. મલ્ટી પાર્ટ ટ્વિટ, ટેક્સટ બ્લૉકના સ્ક્રીનશોટ જેવી ટ્વીટસ શામેલ કર્યા છે. પહેલા લોકો ટ્વીટ કરતા હતા ત્યારે કેરેક્ટર કાઉંટ થતા હતા હવે ટેક્સ્ટ નીચે એક સર્કિલ બની આવે છે જ્યારે તમે 280 કેરેક્ટર થઈ જશે તો સર્કિલ ડાર્ક થઈ જશે. લેપટોપ કે કંપ્યૂટર પર જ નહી પણ મોબાઈલ યૂજર્સ પણ 140 કેરેક્ટરની સીમાથી આગળ 280 કેરેકટર ટ્વીટ કરી શકશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગોંડલના ગામમાં ભાજપ ભગાવોના બેનરો લાગ્યાં