Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Slow Laptop ને આ રીતે બનાવો સુપર ફાસ્ટ ચપટીમાં થશે બધા કામ કમાલની 5 ટ્રીક્સ

slo laptop
, સોમવાર, 21 માર્ચ 2022 (11:35 IST)
અમારામાંથી વધારેપણુ લોકો પર્સનલ અને ઑફીશિયલ કામ માટે લેપટૉપનો ઉપયોગ કરે છે. પણ સમયની સાથે લેપટૉપની સ્પીડ ઓછી થવા લાગે છે. ધીમે કામ કરનાર લેપટૉપ ન માત્ર તમારા કામને પ્રભાવિત કરે છે પણ તમને માનસિક તાણ પણ આપે છે. અહીં અમે તમને 5 સરળ ટીપ્સ જણાવી રહ્યા છે જેનાથી તમારા લેપટૉપની સ્પીફ ખૂબ વધી શકે છે. 
 
1. બંધ કરી નાખો બિનજરૂરી ટેબ 
ઈંટરનેટ બ્રાઉજિંગના દરમિયાન જો તમે એકવારમાં ઘણા બધા ટેબ્સ ખોલી રાખો છો તો આ તમારા લેપટૉપની પરફોર્મેંસને પ્રભાવિત કરે છે. ઘણા ઈંટરનેટ પાના સતત રિફ્રેશ થતા રહે છે અને લેપટૉપ રેમનો ઉપયોગ કરે છે તેથી બિનજરૂરી ટેબ્સ ને હમેશા બંદ કરી નાખો. 
slo laptop
2. નકામા સૉફ્ટવેયરને કરી નાખો અનઈસ્ટૉલ 
તમારા લેપટૉપમાં ઘણા બદ્જ સૉફ્ટવેયર ભરીને ન રાખવું. વધારે સૉફ્ટવેયર ન માત્ર લેપટૉપની ઈંટરનલ સ્ટોરેજને ઘેરી લે છે પણ સમય-સમય પર રેમનો પણ ઉપયોગ કરતા રહે છે. ઘણી વાર અમે કોઈ સૉફટવેયરને ન માત્ર એક વાર ઉપયોગ કરીને ભૂલી જાય છે સારું હશે નકામા સૉફ્ટવેયર્સને અનઈંસ્ટૉલ કરી નાખો. 
slo laptop
3. બેકગ્રાઉંડ એપ્સનો ધ્યાન રાખો 
લેપટૉપમાં કેટલાક એવા હિડન પ્રોગ્રામ હોય છે જે ઑટોમેટીક બેકગ્રાઉંડમાં ચલતા રહે છે તેણે તમને બંદ કરવુ પડશે. તેના માટે  Ctrl+Shift+Esc દબાવીને ટાસ્ક મેનેજરમાં જવુ અને ચેક કરો કે કયા નકામા પ્રોગ્રામ બેકગ્રાઉંડમાં ચાલી રહ્યા છે. તે પ્રોગ્રામ પર રાઈટ કિલ્ક કરો જેને તમે બંદ કરવા ઈચ્છો છો અને 'End Task' પર કિલ્ક કરો. 
 
4. રિસ્ટાર્ટ કરો ડિવાઈસ 
તમારા લેપટૉપને રિસ્ટાર્ટ કરવુ એક સામાન્ય વાત લાગે પણ ઘણી વાર આ કારગર સિદ્ધ થઈ જાય છે. રિસ્ટાર્ટ કરવાથી લેપટૉપની અસ્થાયી કેશ મેમોરી સાફ થઈ શકે છે અને નવેસરથી શરૂઆત કરે છે. તે સિવાય જ્યારે પણ ડિવાઈસને અપડેટ કરવાની સૂચના મળે તો તમારી ઑપરેટિંગ સિસ્ટમને અપડેટ કરવુ ન ભુલવું. 
 
5. સ્ટાર્ટઅપ એપ્સ 
શું તમે જ્યારે પણ લેપટૉપ શઓરો કરો છો તો આ ઑટોમેટીલ કેટલાક પ્રોગ્રામ શરૂ કરી નાખે છે આ સ્ટાર્ટઅપ એપ છે જે સમયની સાથે ચુપચાપ બની જશે અને તમારા લેપટૉપના પરફોર્મેંસને પ્રભાવિત કરી શકે છે. આ નકામા સ્ટાર્ટઅપ પ્રોગ્રામ બંધ કરવું. તમને તમારા બેકગ્રાઉંડ પ્રોગ્રામ બંદ કર્યુ હતું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એક કાશ્મીરી મુસ્લિમે પંડિતોની હાથ જોડીને માંગી માફી, જાણો શુ રહી વિવેક અગ્નિહોત્રીની પ્રતિક્રિયા