Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

માર્ચ પછી પણ ચાલૂ રહી શકે છે જિયોનો હેપ્પી ન્યૂઈયર પ્લાન (Jio plan)

માર્ચ પછી પણ ચાલૂ રહી શકે છે જિયોનો હેપ્પી ન્યૂઈયર પ્લાન (Jio plan)
, મંગળવાર, 17 જાન્યુઆરી 2017 (15:09 IST)
રિલાયંસ ઈંફોકોમની ટેલિકોમ સર્વિસ જિયોનો સબસ્ક્રાઈબર બેસ  7.24 કરોડ થઈ ગયું છે. ફ્રી કૉલિંગના કારણે કંપનીથી ઘણા બધા ગ્રાહક જોડાઈ રહ્યા છે. 
કંપની આ ઉપલબ્ધિ પર જલ્દ જ તેમના ગ્રાહકોને ખુશખબર આપી શકે છે. 
 
જ્યો 31 માર્ચ પછી પણ તેમના હેપ્પ ઈ ન્યોઈયર પ્લાનને ચાલૂ રાખી શકે છે. પાછલા મહીના એક રિપોર્ટનો દાવો હતો કે માર્ચના અંત સુધી રિલાંયસ જ્યો પાસે 10 કરોડ ગ્રહક હશે. પણ આ પણ કહ્યું કે કંપની તેમની સેવાઓ માટે પૈસા લેવા શરૂ કરશે તો ગ્રાહકોની સંખ્યા ઓછી પણ થશે. હવે કંપનીની ડાટા અને વૉઈસ કકૉલ સાથે ઘણી સેવાઓ માર્ચ 2017 સુધી મફત છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

1000થી વધુ ગાડીના કાફલા સાથે હાર્દિક પટેલ રતનપુર બોર્ડર પહોંચ્યો