Biodata Maker
✕

ફેસબુક, ઈંસ્ટાગ્રામ પર શરૂ થશે ફીની સાથે બ્લૂ ટિક સુવિધા

Webdunia
સોમવાર, 20 ફેબ્રુઆરી 2023 (14:48 IST)
ફેસબુક અને ઈંસ્ટાગ્રામની પેરેંટ કંપની મેટાના પ્રમુખ માર્ક ઝકરબર્ગે આ અંગે જાહેરાત કરી હતી
 
માર્ક ઝકરબર્ગે કહ્યું, "અમે Facebook અને Instagram માટે મેટા વેરિફાઈડ સર્વિસનું ટેસ્ટિંગ શરૂ કરી રહ્યા છીએ. આ સેવા હેઠળ, તમારા એકાઉન્ટની સત્તાવાર ID હેઠળ ચકાસણી કરવામાં આવશે. આ સાથે તમારી પહોંચ પણ વધશે, સુવિધા પણ વધશે અને તમારા ખાતાની સુરક્ષા પણ વધશે.
 
પ્રથમ તબક્કામાં મેટા ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડથી આ ફીચરનું ટેસ્ટીંગ શરૂ કરી રહી છે.
 
કંપનીએ આશા વ્યક્ત કરી છે કે મેટા વેરિફિકેશન ફીચર ટૂંક સમયમાં આખી દુનિયામાં લાવવામાં આવશે. કંપનીએ કહ્યું કે આ માંગ ઘણા સમયથી સર્જક દ્વારા કરવામાં આવી રહી છે. અમે ગયા વર્ષથી આ વિશે વિચારી રહ્યા હતા.
 
કંપનીએ જણાવ્યું છે કે આ ફીચર વેબ પર $12 પ્રતિ માસ એટલે કે 991 રૂપિયામાં ઉપલબ્ધ થશે. તે જ સમયે, આ સુવિધા iOS અને Android માં $ 15 પ્રતિ મહિને એટલે કે 1239 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
 
ભારતમાં આ સુવિધા માટે યુઝર્સને કેટલી કિંમત ચૂકવવી પડશે, કંપનીએ હજુ સુધી આ અંગે કોઈ માહિતી આપી નથી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભાઈબીજ સ્પેશિયલ તમારા પ્રિય ભાઈ માટે નરમ, રસદાર કેસર કલાકંદ રેસીપી બનાવો

ભાઈબીજ ભાઈને શું ભેટ આપવી જોઈએ?

હજારો રૂપિયાનું એર પ્યુરિફાયર ખરીદી નથી શકતા, તો પ્રદૂષણથી બચવા ખાવા-પીવામાં આ વસ્તુઓને કરો સામેલ

શું હૃદયરોગના દર્દીઓ ખાઈ શકે ડ્રાય ફ્રુટ્સ ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

વધુ જુઓ..

મનોરંજન

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

આગળનો લેખ
Show comments