આધાર કાર્ડ (Aadhaar Card) સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ભારતીયતામી ઑળખની સાથે દરેક કાર્યમાં તેની જરૂર હોય છે જો તમારી પાસે (Aadhaar Card) ને કોઈ નુકશાન પહોચાડે છે કે પછી તે ગુમ થઈ જાય છે તો ઘણી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
UIDAI એ ટ્વીટ કરીને જણાવ્યુ કે (Aadhaar Card) ને હવે PVC કાર્ડ પર રિપ્રિંટ કરી શકાય છે. આ કાર્ડ તમારા ATM કે ડેબિટ કાર્ડની રીતે સરળતાથી વૉલેટમાં આવી જશે UIDAI એ ટ્વીટમાં લખ્યુ છે કે તમારો આધાર હવે સુવિધાજનક સાઈજમાં હશે જેને તમે સરળતાથી તમારા વૉલેટમાં રાખી શકશો.
નવા સિકયોરિટી ફીચર્સ- પણ આ કાર્ડને બનાવવા માટે તમને 50 રૂપિયા ખર્ચ કરવા પડશે. Aadhar નો આ નવુ કાર્ડ જોવામાં પણ આકર્ષક અને ટકાઉ પણ છે. તેની સાથે-સાથે PVC આધાર કાર્ડ લેટેસ્ટ
સિક્યોરિટી ફીચર્સથી પણ લેસ છે. તેને પૂર્ણ મૌસમને ધ્યાનમાં રાખી બનાવ્યુ છે. સિક્યોરિટી ફીચર્સમાં હોલોગ્રામ, ગિલોય પેટર્ન, ઈક્રોટેક્સટ થશે.
આ પ્રક્રિયાથી ઓનલાઈન મંગાવી શકો છો. Aadhaar PVC Card
Aadhaar PVC Card મેળવવા માટે સૌથી પહેલા UAIDIની વેબસાઈટ ઓપન કરવું.
My Aadhaar સેક્શનમાં જઈને Order Aadhaar PVC Card પર
કિલ્ક કરવું.
12 ડિજિટનો આધાર નંબર નાખો.
સિક્યોરિટી મોબાઈલ પર આવેલ OTPને સબમિટ કરવું.