Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Yoga Day Wishes & Quotes 2025 - યોગ દિવસની શુભેચ્છા

yoga day
, શનિવાર, 21 જૂન 2025 (00:04 IST)
yoga day
International Yoga Day Quotes 2025: International Yoga Day 2025 Wishes: યોગનો ઉદ્ભવ ઘણા સમય પહેલા ભારતમાં થયો હતો. હવે તે સમગ્ર વિશ્વમાં લોકોને શરીર, મન અને આત્મામાં સારું અનુભવ કરાવવા માટે જાણીતું છે. યોગ કુદરતી રીતે એકંદર સ્વાસ્થ્ય અને તંદુરસ્તી સુધારવામાં મદદ કરે છે. તેના ઘણા ફાયદાઓ એ કારણ છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ શરૂ થયો. તે દર વર્ષે 21 જૂને ઉજવવામાં આવે છે. આ વર્ષે તે 21 જૂન 2025, શનિવારના રોજ ઉજવવામાં આવશે અને તેની થીમ "એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ" છે, જેને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પસંદ કરવામાં આવી છે. યોગ દિવસ ટૂંક સમયમાં આવી રહ્યો છે, તેથી અહીં કેટલીક સરળ શુભેચ્છાઓ છે જે તમે યોગ દિવસની ઉજવણી માટે તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરી શકો છો...
 
yoga day
Yoga day
 
1  નહી થાય તમને કોઈ બીમારી 
યોગ કરવાની કરો સમજદારી 
યોગ દિવસની શુભકામનાઓ 
yoga day
Yoga day
2 હેલ્ધી રહે તન અને મન, 
યોગ જ છે રોગ મુક્ત જીવનનો મૂલ મંત્ર 
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામના 
yoga day
Yoga day
3 શ્વાસની ઉંડાઈમાં છિપાયુ છે જીવનનુ રહસ્ય 
યોગ અપનાવો અને મેળવુ શાંતિનુ સામંજશ્ય 
યોગ દિવસની હાર્દિક શુભકામનાઓ 
yoga day
Yoga day
4  યોગ છે આત્માની શક્તિ 
યોગ છે જીવનની ઉર્જા 
આનાથી જ મળે છે 
સાચી ખુશી અને હસી 
યોગ દિવસની શુભેચ્છા  
yoga day
Yoga day
5 યોગ મુક્તિનો છે માર્ગ 
નિરંતર કરો તેનો અભ્યાસ 
ભય પીડા અને એકલતાથી મુક્ત રહેશે શરીર 
હેપ્પી યોગા ડે  
yoga day
Yoga day
6  ખુદને બદલો જગ બદલાશે 
યોગથી સુખમય દરેક દિવસ ખિલશે 
યોગ દિવસની શુભકામનાઓ 
yoga day
Yoga day
7 યોગ દિવસ પર આવો ઊંડો શ્વાસ લો 
ઘીરે ઘીરે શ્વાસ છોડો અને ખડખડાટ હસો 
યોગ દિવસની શુભકામનાઓ 
yoga day
Yoga day
8  યોગ દિવસ આપણને અપાવે છે યાદ 
ખુદને માટે સમય નહી કાઢવાની કરે છે ફરિયાદ 
કરશો યોગ તો જ સમજી શકશો તમારા શરીરને 
દુનિયાભરના ટેન્શનથી મુક્ત કરી શકશો મનને 
 યોગ દિવસની શુભેચ્છા  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાત્રે ચુસ્ત પેંટી પહેરીને સૂવાથી શું થાય છે? જાણો ડૉક્ટર પાસેથી