Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Independence Day 2026 Wishes: દેશભક્તિના રંગે રંગાયેલા આ મેસેજીસ તમારા મિત્રો અને સંબંધીઓને મોકલીને પાઠવો '80 મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા'

Independence day wishes in Gujarati
Independence day wishes in Gujarati
Independence Day 2026 Wishe સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે તમારે કંઈ ખાસ કરવાની જરૂર નથી. ફક્ત તમારા હૃદયમાં તમારા દેશ માટે પ્રેમની લાગણી અનુભવવાથી આ દિવસ ખાસ બની શકે છે. પરંતુ તમારા પ્રિયજનો સાથે તમારી લાગણીઓ શેર કરવાથી આ દિવસ વધુ ખાસ બની શકે છે. "આઝાદી મુબારક" કહીને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા સંદેશ મોકલવાથી આ દિવસ વધુ ખાસ લાગશે.

webdunia
Independence day wishes in Gujarati

 
1  "મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ઉગલે હીરે મોતી..." 
    દેશની સમૃદ્ધિ, એકતા અને વિરાસત પર ગર્વ અનુભવીએ.
     આપ સૌને આઝાદીના પવિત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ!
 

webdunia
Independence day wishes in Gujarati

2.   કર ચલે હમ ફિદા જાન-ઓ-તન સાથીયો, 
     અબ તુમ્હારે હવાલે વતન સાથીયો..."
      
દેશની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર શહીદોના બલિદાનને નમન. 
       સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
webdunia
Independence day wishes in Gujarati


 
3.   જહાં ડાલ-ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા,
     વો ભારત દેશ હૈ મેરા..."
 
      આપણો દેશ હંમેશાં ખુશાલી અને પ્રગતિના માર્ગે આગળ વધતો રહે. 
      આપ સૌને આઝાદીના પર્વની લખા-લૂંટ શુભકામનાઓ!

webdunia
Independence day wishes in Gujarati

 
4. "ઐ વતન, વતન મેરે, આબાદ રહે તૂ... 
    મૈં જહાં રહૂં, જિંદગી મેં યાદ રહે તૂ..."
 
     આપણા દિલમાં દેશપ્રેમની જ્યોત હંમેશાં પ્રજ્વલિત રહે 
     અને દેશનું નામ વિશ્વમાં રોશન થાય. 
     જય હિંદ! વંદે માતરમ! 
webdunia
Independence day wishes in Gujarati
5. એ મેરે વતન કે લોગો, જરા આંખ મેં ભર લો પાની...
    જો શહીદ હુએ હૈં ઉનકી, જરા યાદ કરો કુરબાની..."
 
    દેશની સ્વતંત્રતા કાજે શહીદ થયેલા અમર જવાનોને 
    ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી આઝાદીનું આ પર્વ ઉજવીએ. 
    સ્વતંત્રતા દિવસ મુબારક!
webdunia
Independence day wishes in Gujarati
6   આપણો તિરંગો હંમેશાં ઊંચો લહેરાતો રહે અને
      ભારત દેશ વિશ્વમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે. 
       ભારત માતા કી જય!
webdunia
Independence day wishes in Gujarati

 
7.   સ્વતંત્રતા દિવસના આ શુભ અવસરે
    દેશની એકતા અને અખંડિતતા 
      જાળવી રાખવાનો સંકલ્પ કરીએ.
     સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ!
webdunia
Independence day wishes in Gujarati

 
8   આ દેશની શાન છે તિરંગો, 
    આ દેશનું માન છે તિરંગો 
    આપ સૌને સ્વતંત્રતા પર્વની હાર્દિક શુભકામનાઓ
 
webdunia
Independence day wishes in Gujarati


9  ચાલો આજે એ તમામ વીર જવાનોને યાદ કરીએ
     જેમણે આપણી આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા
      હેપ્પી ઈન્ડિપેન્ડન્સ ડે!  

webdunia
Independence day wishes in Gujarati
10  હર કરમ અપના કરેંગે એ વતન તેરે લિયે 
     દિલ દિયા હૈ જાન ભી દેંગે એ વતન તેરે લિયે 
     15 મી ઓગસ્ટની હાર્દિક શુભેચ્છા 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Happy Jivantika Vrat Wishes 2026 - બાળકોના દીર્ઘાયુ આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે કરવામા આવતા જીવંતિકા વ્રતની શુભેચ્છા -