Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

kitchen tips- ખૂબજ કામના છે આ 6 કિચન ટિપ્સ તમને બનાવશે સ્માર્ટ ગૃહિણી

kitchen tips-  ખૂબજ કામના છે આ 6 કિચન ટિપ્સ તમને બનાવશે સ્માર્ટ ગૃહિણી
, રવિવાર, 25 માર્ચ 2018 (09:26 IST)
ઘણી વાર શાક કાપતા સમયે ઘણી વાતોનો ખ્યાલ રાખવું પડે છે કે શાકમાં કીડા ન હોય , શાક તાજી હોય, વધારે બીયડ ન હોય, શું શાક ખારી ન નિકળી જાય પણ હવે તમે પરેશાન હોવાની જરૂર નહી કારણકે આજે અમે તમને કેટલાક એવા ટિપ્સ જણાવીશ, જે તમાને મદદરૂપ થઈ શકે છે અને સરળતાથી શાક કાપી શકાય છે.  Top  6 kitchen tips 
 
1. જો તમે રાત્રે ચણા પલાળવા ભૂલી ગઈ છો અને સવારે ચણાની શાક બનાવવી છે તો કૂકરમાં ચણાની સાથે કાચા પપૈયાના ટુકડા નાખી દો. એનાથી ચણા સરળતાથી પલળી જાય છે. 
 
2. જો બટાટા , રીંગણા વગેરે શાક કાપના પર ભૂરા રંગની થઈ જાય છે તો શાકને કાપીને તરત મીઠાવાળા પાણીમાં નાખી દો. એનાથી એમનો રંગ ભૂરો નહી થશે. 
 
3. જો ક્યારે તમે શાક , ગ્રેવીમાં મીઠું વધારે પડી ગયું હોય તો એમાં લોટની નાની-નાની ગોળી બનાવીને શાકમાં નાખી દો. હવે ઉકાળ આવતા શાકથી લોટની ગોળીઓ કાઢી લો. 
 
4. દહી વાળી શાકમાં મીઠું ઉકાળ આવ્યા પછી જ નાખવું. આવું કરવાથી દહી ફાટશે નહી સાથે જ ધીમા તાપ પર હલાવતા રાંધવું. 
 
6. ભરવાં શાક બનાવતા સમયે મસાલામાં થોડા શેકેલા મગફળીના ભૂકો મિકસ કરી શાક સ્વાદિષ્ટ બને છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો લગ્ન પછી મહિલાઓ જાડી શા માટે થઈ જાય છે