Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Tips- આવી રીતે બનાવો પરફેક્ટ ચકલી

Tips for making chakli

Tips- આવી રીતે બનાવો પરફેક્ટ ચકલી
, સોમવાર, 5 જૂન 2017 (14:32 IST)
જો તમે ઘરે  જ ચકલી બનાવો છો પણ આ યોગ્ય રીતે ન બને તો આ ટિપ્સ બહુ કામ આવશે
 
ટિપ્સ 
- ચકલી બનાવતા સમયે બાંધેલા લોટની માત્રાનો ધ્યાન રાખવું. 
- જો ચકલી બનાવતા સમયે એ તૂટે તો એનું અર્થ છે કે બાંધેલા લોટમાં પાણી ઓછું છે ત્યારે 1 કે 2 ચમચી પાણી મિક્સ કરી લોટને ફરીથી બાંધવું.વ 
- ચકલીનો આકાર (શેપ) યોગ્ય ન બને તો બાંધેલા લોટમાં થોડું મેંદો મિક્સ કરી લો. 
- બાંધેલા લોટનો એક ટુકડો જરૂર ચાખી લો. જો આ કઠસ રહે તો લોટમાં તેલ કે બટર થોડું મિક્સ કરી લો. 
- ચકલી બનાવતા સમયે ચેક કરી લો. જો એ વધારે તેલ છોડે તો તેમાં થોડુક મેંદો મિક્સ કરી લો. ચકલી યોગ્ય બનશે. 
- તે સિવાય ચકલી બનવતા સંચામાં થોડુક તેલ લગાવી લો. 
- આ ટિપ્સને અજમાવી તમે કરારી અને પરફેક્ટ ચકલી બનાવી શકશો.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Beauty-care- માત્ર અડધો લીંબૂ ચેહરો ચમકાવશે