દિવાળીમાં ઘરને ફૂલ અને રંગોથી સજાવવાનો રિવાજ છે. ફૂલ અને રંગોળીથી સજાવટ શુભ સદેશનું પ્રતિક છે. ઘણા લોકો રોજ આંગણમાં નાનકડી રંગોળી બનાવતા હોય છે. પણ દિવાળીમાં વિશેષ રૂપે દરેક ઘર આંગણે નાની-મોટી આકર્ષક રંગોળી જોવા મળે છે.
આવો અમે તમને આવી જ કેટલીક ફૂલો અને રંગોથી બનેલી ડિઝાઈન બતાવીએ