કિચન ઘરના સૌથી મુખ્ય ભાગ છે અને પરિવારના દરેક માણસ સ્વાસ્થ્યથી સંકળાયેલા છે કહેવત છે કે કોઈને જીવવાના યોગ્ય તરીકો જાણવું હોય તો સૌથી પહેલા કિચનને જુઓ જેનું કિચન પરફેક્ટ છે એનું ઘર તો પરફેક્ટ જ હશે. પણ આજકાલ કિચનનો આકાર મોટું મળવું મુશ્કેલ થયું છે . પણ તમે નાના કિચનને પન સારી રીતે શણગારવોશો તો કોઈ લગજરી ફ્લેટના આલિશાન કિચનથી ઓછું નહી લાગશે. એમાં થોડી સૂઝબૂઝથી તમે તમારી રસોડાના દરેક ખૂણાના પૂર્ણ ઉપયોગ કરી શકો છો.
1. દીવાલના યોગ્ય ઉપયોગ -
તમે તમારા રસોડાની ખાલી દીવાર પર નાની-નાની વસ્તુઓને લટકાવવા માટે ઉપયોગ કરી શકો છો. જેનાથી જગ્યા તો બચશે જ સાથે કિચનની ખૂબસૂરતી પણ જાણવી રહેશે.
2. સામાનને જરૂરત મુજબ રાખો.
કિચન વાસણો અને બીજા જરૂરી વસ્તુઓથી ભરે રહેલ છે અને ક્યારે કયારે આ વસ્તુઓની જરૂર પડે જ છે. તમે તમારી સુવિધા મુઅજબ અજરૂરી વસ્તુઓને આગળ મૂકી ક્યારે ક્યારે ઉપયોગ થતી વસ્તુઓને પાછળ મૂકો.
3. સિંકના નીચેની ખાલી જગ્યાને ઉપયોગ કરો
કિચનને સાફ રાખવામાં કામ આવતી વસ્તુઓને હાં મૂકો તમે આ સ્થાનના યોગ્ય ઉપયોગ કરી શકો છો. તમે ઈચ્છો તો રસોડામાં રખાતું કૂડાદાન પણ અહાં મૂકી શકો છો.
4. ઓવરહેડ કેબિનેટ -
જો નીચે બનાવેલ કેબિનેટમાં તમારો પૂરતો સામાન નહી આવે તો ઉપર પણ કેબિનેટ બનાવી શકોક હ્હો. આ નાના કેબિનેટો તમારી રોજ બરોજની વસ્તુઓને રાક્લ્હી શકે છે અને આ રીતે સામાન કાઢવા તમને વાર વરા નમવું ન પડશે.
5. ફોલ્ડેબલ ટેબલ -
જો તમે ચાહો કે ડાઈનિંગ ટેબલ પણ રસોડામાં ફિટ થઈ જાય તો આવું હોઈ શકે કે તમે દીવારમાં ફોલ્ડેબલ ટેબલ ખુરશી લગાવી શ્કો છો. અને એકસાથે બેસીને ભોજન કરી શકો છો.
6. બાસ્કેટ અને હોલ્ડર-
કેબિનેટના અંદર બાસ્કેટ અને હોલ્ડર લગાવી તમે તમારી નાની મોટી બોટલો અને બરણીઓ એમાં લટકાવી શકો છો. આ રીત એ સામાન ખોવાય પણ નહી અને તમને એને શોધવામાં સમય પણ ખરાબ નહી થાય.
7. લેજી સુસાન કેબિનેટ-
લેજી સુસાન કેબિનેટ દ્વારા તમે ખૂણમાં બનેલા કેબિનેટોને પોરો ઉપયોગ કરી શકો છો. કેબિનેટોમાં રાખેલ વસ્તુઓને કાઢવા ખૂબ મુશ્કેલ હોય છે સુસાન કેબિનેટ એને થોડોક સરળ કરી શકે છે બજારમાં એના ખૂબ વિક્લ્પ છે તમારી કિચનને ખૂબસૂરત બનાવી શકે છે.