Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Kitchen Hacks: મિલાવટી મેંદો બગાડી ન દે તમારું સ્વાસ્થય મિનિટોમાં આ રીતે ઓળખવું

Kitchen Hacks: મિલાવટી મેંદો બગાડી ન દે તમારું સ્વાસ્થય મિનિટોમાં આ રીતે ઓળખવું
, ગુરુવાર, 15 જુલાઈ 2021 (18:42 IST)
મિઠાઈ હોય કે પિજ્જા- મોમોજ આ બધી બસ્તુઓને બનાવવા માટે મેંદાનો ઉપ્યોગ કરાય છે. મેંદાથી બનેશા આ બધા પકવાન ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. પણ શું તમે જાણો છો આ બધી ડિશને બનાવવા માટે ઉપયોગ કરાતા મેંદામાં જો મિલાવટ કરી હોય તો ન માત્ર તમારું સ્વાદ પણ આરોગ્ય પણ બગડી શકે છે. આ રીતે જાણો ઘરે જ રહીને કેવી રીતે કરી શકો છો તમે મિલાવટી મેંદાને ઓળખ મિલાવટી મેંદાની ઓળખ કરવા માટે અજમાવો આ ઉપાય 
હાઈડ્રોક્લોરિક એસિડ
મેંદામાં મિલાવટ કરવા માટે તમે એક ટેસ્ટ ટ્યૂબમાં એક ચમચી મેંદો નાખી લો. હવે તેમાં ત્રણથી ચાર હાઈડ્રોક્લોરિક એસિડના ટીંપા નાખી થોડીવાર માટે મૂકી દો. જો થોડીવાર પછી મેંદામાં જો થોડા સમય માટે
તે 
 
લોટમાં પરપોટા થવા લાગે તો સમજી લો કે લોટમાં ચાક પાવડર મિક્સ થયુ છે.
 
લીંબૂ -મેંદની ઓળખ કરવા માટે તમે એક થી બે ચમચી મેંદાને એક વાસણમાં રાખી લો. હવે મેંદામાં બે થી ચાર ચમચી પાણી નાખી તેને ભીનો કરી લો. હવે તમે આ મિશ્રણમાં ત્રણથી ચાર ચમચી લીંબૂનો રસ નાખી એક મિનિટ માટે મૂકી દો. જો મિશ્રણમાં પરપોટા દેખાય છે, તો તે સમજી શકાય છે કે લોટમાં ભેળસેળ કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડ્રાઈ શેમ્પૂથી લઈને પરસેવાની સમસ્યામાં આ રીતે કરવુ કાર્નફ્લોરનો ઉપયોગ જાણો 6 બ્યૂટી બેનિફિટસ