Webdunia - Bharat's app for daily news and videos

Install App

Diabetes Care - સવારના નાસ્તામાં ખાશો આ વસ્તુઓ તો ડાયાબીટીસથી બચી જશો

Webdunia
ગુરુવાર, 25 મે 2017 (10:49 IST)
ડાયાબીટીસ-2ના સંકટથી બચવા માટે નાસ્તામાં દલિયાનુ સેવન જરૂર કરો. એક અભ્યાસ મુજબ રોજ ફાયબરથી ભરપૂર ભોજન વિશેષકરીને દલિયાનુ સેવન કરવાથી ડાયાબિટીસ-2 થવાનુ સંકટ પાંચ ગણુ ઓછુ થાય છે. 
 
નોર્વેજિયન યૂનિવર્સિટી ઓફ સાયંસ અને લંડનના ઈંપીરિયલ કોલેજના શોધકર્તાઓએ આ અભ્યાસ કર્યો. તેમણે લગભગ આઠ દેશોન 41 હજાર દર્દીઓના ડેટાના આધાર પર આ પરિણામ કાઢ્યુ. 
 
ડાયબિટોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલ આ અભ્યાસમાં શોધકર્તાઓએ જણાવ્યુ કે રોજ 26 ગ્રામ ફાઈબર ગ્રહણ કરવાથી ડાયાબિટીઝ-2નુ સંકટ 18 ટકા ઓછુ થઈ જાય છે. શોધકર્તા આ માટે દલિયા અને સોનેરી રંગના ચોખા સૌથી સારા બતાવ્યા છે. તેમના મુજબ તેમા સૌથી વધુ ફાયબરની માત્રા હોય છે. 
 
એક બાઉલ કોર્નફ્લેક્સમાં 0.3 ગ્રામ, અનાજ અને ફળોનું મિશ્રણથી 3 અને સફેદ બ્રેડની બે સ્લાઈસથી ફક્ત 1.3 ગ્રામ ફાઈબર મળે છે. જ્યારે કે દલિયા શરીરને 3-4 ગ્રામ ફાઈબરની માત્રા આપે છે. 
 
બીપી પર પણ નિયંત્રણ રાખે છે 
 
ફાઈબરથી ભરપૂર નાસ્તાનું સેવન ડાયાબિટીઝ-2નુ સંકટ ઓછુ કરવા ઉપરાંત હાઈ બીપી પર નિયંત્રણ, વજન ઓછુ કરવા અને કેંસર માટે જવાબદાર અણુઓને પણ શરીરની બહાર કાઢે છે. 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

November Pradosh Vrat: સિદ્ધિ યોગ અને રેવતી નક્ષત્રમાં બુધ પ્રદોષ વ્રત, જાણો પૂજાનો શુભ સમય અને મહત્વ

મા આશાપુરાના મંગળવારની વ્રત વિધિ

કચ્છના માતાના મઢની પતરી વિધિ શું છે

Tulsi Vivah 2024: ક્યારે છે તુલસી વિવાહ 12મી કે 13મી નવેમ્બર ? તારીખને લઈને કન્ફયુઝન કરો દૂર, જાણો સાચી તારીખ અને શુભ મુહુર્ત

Tulsi Vivah Katha - તુલસી વિવાહની પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments