માથાથી પગ સુધી શરીરના બ્લૉક નસ ખોલવાના આ અચૂક ઘરેલૂ ઉપાય
, શુક્રવાર, 30 ઑગસ્ટ 2019 (17:25 IST)
માથાથી પગ સુધીની શરીરની બ્લૉક નસ ખોલવાના અચૂક ઘરેલૂ ઉપાય
1 ગ્રામ તજ
10 ગ્રામ કાળા મરી
10 ગ્રામ તમાલપત્ર
10 ગ્રામ મગજ
10 ગ્રામ સાકર(આખી)
10 ગ્રામ અખરોટ
10 ગ્રામ અળસી
કુલ બધુ મળીને 61 ગ્રામ વસ્તુ, બધુ જ તમારા રસોડામાંથી જ મળી જશે
બનાવવાની વિધિ-
ઉપરોક્ત બધી વસ્તુને મિક્સરમાં વાટીને પાવડર બનાવી લો અને 6-6 ગ્રામના પડીકા બનાવી લો. દરરોજ એક પડીકું સવારે ખાલી પેટ નવશેકા(કુણા) પાણી સાથે લેવુ. એક કલાક સુધી કંઈ જ ન ખાવું. ચા પી શકો છો. પગથી લઈને માથા સુધીની કોઈ પણ બંધ નસ ખુલી જશે. હાર્ટ પેશન્ટ જો આખા જીવન
દરમિયાન આ ખોરાક લેતા રહેશે તો હાર્ટએટેક કે લકવો નહી થાય તેની ગેરંટી
આગળનો લેખ