Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

હેલ્થ કેર -યોનિમાર્ગની ખંજવાળ,બળતરા અને સોજો

હેલ્થ કેર -યોનિમાર્ગની ખંજવાળ,બળતરા અને સોજો

હેલ્થ કેર -યોનિમાર્ગની  ખંજવાળ,બળતરા અને સોજો
, શનિવાર, 15 સપ્ટેમ્બર 2018 (11:08 IST)
* આમળાનો રસ 20 ગ્રામ, 10 ગ્રામ મધ,5 ગ્રામ મિશ્રીને મિક્સ કરી  મિશ્રણ બનાવવુ, પછી એ પીવાથી યોનિમાર્ગમાં થતી બળતરા સમાપ્ત થાય છે . 
 
* આમળાના  રસમાં ખાંડ નાખી 1 દિવસ સવારે અને એક દિવસ સાંજે પ્રયોગ કરવાથી યોનિમાર્ગમાં થતી બળતરા ઓછી કરવામાં મદદ મળે છે. 
 
* આમળાનો ભુક્કો કરી એનું ચૂરણ  10 ગ્રામ  અને 10 ગ્રામ મિશ્રી મિક્સ કરી 1 દિવસ સવારે અને સાંજે ખોરાક લેવાથી યોનિમાં થતી બળતરામાં રાહત મળે છે. 
 
* જે  સ્ત્રીને  જનન માર્ગમાં ખંજવાળ , બળતરા હોય તેણે આમળાના રસનુ મધ સાથે સેવન કરતા લાભ થાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેંસર અને ડાયબિટીજ માટે ફાયદાકારી કેળા