Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shree Hanuman Sahasranamam - હનુમાન જયંતી પર 1000 નામોનો જાપ કરશો તો પૂરી થશે મનોકામના, જાણો અદ્દભૂત લાભ અને વિધિ

Webdunia
મંગળવાર, 23 એપ્રિલ 2024 (16:08 IST)
Hanuman Sahasranamam Stotram patha: હનુમાન જયંતી કે મંગળવારના દિવસે હનુમાનજીના 1000 નામોનો જાપ કરવાથી જે ફળ આપણને સુંદરકાંડ વાંચવાથી પ્રાપ્ત થાય છે એ જ ફળ હનુમાનજીના સહસ્ત્રનામ પાઠ કરવાથી મળે છે.  તેને શ્રી હનુમત્સહસ્ત્રનામ સ્તોત્રમ પણ કહે છે.  આ હનુમત્સહસ્ત્રનામનુ વર્ણન બૃહજ્જ્યોતિષાર્ણવમાં કરવામાં આવ્યો છે.  મહર્ષિ વાલ્મીકિજી મુજબ સૌ પ્રથમ શ્રી રામચંદ્રજીએ હનુમાન સહસ્ત્રનામથી હનુમાનજીની સ્તુતિ કરી હતી. 
hanuman sahastranaam
હનુમાન સહસ્ત્રનામ પાઠના 10 લાભ - 1 બધા દુષ નષ્ટ થઈ જાય છે. 
2. બધા સંકટ ટળી જાય છે. 
3.રિદ્ધિ-સિદ્ધિ લાંબા સમય સુધી સ્થિર રહે છે 
4. બુદ્ધિ અને બળ પ્રાપ્ત થાય છે. 
5. બધા પ્રકારના ભયનો નાશ થાય છે 
6. કોઈપણ પ્રકારનો રોગ થતો નથી.  
7. કાર્યક્ષેત્રમાં સફળતા મળે છે.  
8. સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે.  
9. સંતાન સુખ પ્રાપ્ત થાય છે અને 
10. સાથકને સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. 
 
શ્રી હનુમાન સહસ્ત્રનામની વિધિ - શુભ બ્રહ્મ મુહુર્તમાં સ્નાન કરી હનુમાનજીની મૂર્તિ કે તસ્વીર સામે પૂર્વ દિશામાં મોઢુ કરીને અસન પાથરીને બેસી જાવ. હનુમાનજીના સામે તેલનો દિવો પ્રગટાવો અને ધૂપ દીપ કરો. ત્યારબાદ જમણા હાથમાં જળ લઈને વિનિયોગ ૐ અસ્ય શ્રી હનુમત્સહસ્ત્રનામ...થી શરૂ કરી જપે વિનિયોગો સુધી વાંચીને જમીન પર પાણી છોડી દો.  વિનિયોગમાં  મમ સર્વોપદ્રવ શાન્ત્યર્થ ની સ્થાને બોલવો જોઈએ. જેવુ કે પેટની પીડ માટે મમ ઉદર પીડા શાન્ત્યર્થ. ત્યારબાદ ન્યાસ અને ધ્યાન કરીને પાઠની શરૂઆત કરો. 
 
 
 
શ્રી હનુમાન સહસ્ત્રનામ  | Shree Hanuman Sahasranamam
 
અનિર્દેશ હિન્દી1) ૐ હનુમતે નમઃ।
2) ૐ શ્રીપ્રદાય નમઃ।
3) ૐ વાયુપુત્રાય નમઃ।
4) ૐ રુદ્રાય નમઃ।
5) ૐ અનઘાય નમઃ।
6) ૐ અજરાય નમઃ।
7) ૐ અમૃત્યવે નમઃ।
8) ૐ વીરવીરાય નમઃ।
9) ૐ ગ્રામવાસાય નમઃ।
10) ૐ જનાશ્રયાય નમઃ।
11) ૐ ધનદાય નમઃ।
12) ૐ નિર્ગુણાય નમઃ।
13) ૐ અકાયાય નમઃ।
14) ૐ વીરાય નમઃ।
15) ૐ નિધિપતયે નમઃ।
16) ૐ મુનયે નમઃ।
17) ૐ પિઙ્ગાલક્ષાય નમઃ।
18) ૐ વરદાય નમઃ।
19) ૐ વાગ્મિને નમઃ।
20) ૐ સીતાશોકવિનાશનાય નમઃ।
21) ૐ શિવાય નમઃ।
22) ૐ સર્વસ્મૈ નમઃ।
23) ૐ પરસ્મૈ નમઃ।
24) ૐ અવ્યક્તાય નમઃ।
25) ૐ વ્યક્તાવ્યક્તાય નમઃ।
26) ૐ રસાધરાય નમઃ।
27) ૐ પિઙ્ગકેશાય નમઃ।
28) ૐ પિઙ્ગરોમ્ણે નમઃ।
29) ૐ શ્રુતિગમ્યાય નમઃ।
30) ૐ સનાતનાય નમઃ।
31) ૐ અનાદયે નમઃ।
32) ૐ ભગવતે નમઃ।
33) ૐ દેવાય નમઃ।
34) ૐ વિશ્વહેતવે નમઃ।
35) ૐ નિરામયાય નમઃ।
36) ૐ આરોગ્યકર્ત્રે નમઃ।
37) ૐ વિશ્વેશાય નમઃ।
38) ૐ વિશ્વનાથાય નમઃ।
39) ૐ હરીશ્વરાય નમઃ।
40) ૐ ભર્ગાય નમઃ।
41) ૐ રામાય નમઃ।
42) ૐ રામભક્તાય નમઃ।
43) ૐ કલ્યાણપ્રકૃતયે નમઃ।
44) ૐ સ્થિરાય નમઃ।
45) ૐ વિશ્વમ્ભરાય નમઃ।
46) ૐ વિશ્વમૂર્તયે નમઃ।
47) ૐ વિશ્વાકારાય નમઃ।
48) ૐ વિશ્વપાય નમઃ।
49) ૐ વિશ્વાત્મને નમઃ।
50) ૐ વિશ્વસેવ્યાય નમઃ।
51) ૐ વિશ્વસ્મૈ નમઃ।
52) ૐ વિશ્વહરાય નમઃ।
53) ૐ રવયે નમઃ।
54) ૐ વિશ્વચેષ્ટાય નમઃ।
55) ૐ વિશ્વગમ્યાય નમઃ।
56) ૐ વિશ્વધ્યેયાય નમઃ।
57) ૐ કલાધરાય નમઃ।
58) ૐ પ્લવઙ્ગમાય નમઃ।
59) ૐ કપિશ્રેષ્ઠાય નમઃ।
60) ૐ જ્યેષ્ઠાય નમઃ।
61) ૐ વૈદ્યાય નમઃ।
62) ૐ વનેચરાય નમઃ।
63) ૐ બાલાય નમઃ।
64) ૐ વૃદ્ધાય નમઃ।
65) ૐ યૂને નમઃ।
66) ૐ તત્ત્વાય નમઃ।
67) ૐ તત્ત્વગમ્યાય નમઃ।
68) ૐ સખ્યે નમઃ।
69) ૐ અજાય નમઃ।
70) ૐ અઞ્જનાસૂનવે નમઃ।
71) ૐ અવ્યગ્રાય નમઃ।
72) ૐ ગ્રામખ્યાતાય નમઃ।
73) ૐ ધરાધરાય નમઃ।
74) ૐ ભૂર્લોકાય નમઃ।
75) ૐ ભુવર્લોકાય નમઃ।
76) ૐ સ્વર્લોકાય નમઃ।
77) ૐ મહર્લોકાય નમઃ।
78) ૐ જનલોકાય નમઃ।
79) ૐ તપોલોકાય નમઃ।
80) ૐ અવ્યયાય નમઃ।
81) ૐ સત્યાય નમઃ।
82) ૐ ઓંકારગમ્યાય નમઃ।
83) ૐ પ્રણવાય નમઃ।
84) ૐ વ્યાપકાય નમઃ।
85) ૐ અમલાય નમઃ।
86) ૐ શિવધર્મપ્રતિષ્ઠાત્રે નમઃ।
87) ૐ રામેષ્ટાય નમઃ।
88) ૐ ફાલ્ગુનપ્રિયાય નમઃ।
89) ૐ ગોષ્પદીકૃતવારીશાય નમઃ।
90) ૐ પૂર્ણકામાય નમઃ।
91) ૐ ધરાપતયે નમઃ।
92) ૐ રક્ષોઘ્નાય નમઃ।
93) ૐ પુણ્ડરીકાક્ષાય નમઃ।
94) ૐ શરણાગતવત્સલાય નમઃ।
95) ૐ જાનકીપ્રાણદાત્રે નમઃ।
96) ૐ રક્ષઃપ્રાણાપહારકાય નમઃ।
97) ૐ પૂર્ણાય નમઃ।
98) ૐ સત્યાયઃ નમઃ।
99) ૐ પીતવાસસે નમઃ।
100) ૐ દિવાકરસમપ્રભાય નમઃ।
101) ૐ દેવોદ્યાનવિહારિણે નમઃ।
102) ૐ દેવતાભયભઞ્જનાય નમઃ।
103) ૐ ભક્તોદયાય નમઃ।
104) ૐ ભક્તલબ્ધાય નમઃ।
105) ૐ ભક્તપાલનતત્પરાય નમઃ।
106) ૐ દ્રોણહર્ત્રે નમઃ।
107) ૐ શક્તિનેત્રે નમઃ।
108) ૐ શક્તિરાક્ષસમારકાય નમઃ।
109) ૐ અક્ષઘ્નાય નમઃ।
110) ૐ રામદૂતાય નમઃ।
111) ૐ શાકિનીજીવહારકાય નમઃ।
112) ૐ બુબુકારહતારાતયે નમઃ।
113) ૐ ગર્વપર્વતપ્રમર્દનાય નમઃ।
114) ૐ હેતવે નમઃ।
115) ૐ અહેતવે નમઃ।
116) ૐ પ્રાંશવે નમઃ।
117) ૐ વિશ્વભર્ત્રે નમઃ।
118) ૐ જગદ્ગુરવે નમઃ।
119) ૐ જગન્નેત્રે નમઃ।
120) ૐ જગન્નાથાય નમઃ।
121) ૐ જગદીશાય નમઃ।
122) ૐ જનેશ્વરાય નમઃ।
123) ૐ જગદ્ધિતાય નમઃ।
124) ૐ હરયે નમઃ।
125) ૐ શ્રીશાય નમઃ।
126) ૐ ગરુડસ્મયભઞ્જનાય નમઃ।
127) ૐ પાર્થધ્વજાય નમઃ।
128) ૐ વાયુપુત્રાય નમઃ।
129) ૐ અમિતપુચ્છાય નમઃ।
130) ૐ અમિતવિક્રમાય નમઃ।
131) ૐ બ્રહ્મપુચ્છાય નમઃ।
132) ૐ પરબ્રહ્મપુચ્છાય નમઃ।
133) ૐ રામેષ્ટકારકાય નમઃ।
134) ૐ સુગ્રીવાદિયુતાય નમઃ।
135) ૐ જ્ઞાનિને નમઃ।
136) ૐ વાનરાય નમઃ।
137) ૐ વાનરેશ્વરાય નમઃ।
138) ૐ કલ્પસ્થાયિને નમઃ।
139) ૐ ચિરઞ્જીવિને નમઃ।
140) ૐ તપનાય નમઃ।
141) ૐ સદાશિવાય નમઃ।
142) ૐ સન્નતયે નમઃ।
143) ૐ સદ્ગતયે નમઃ।
144) ૐ ભુક્તિમુક્તિદાય નમઃ।
145) ૐ કીર્તિદાયકાય નમઃ।
146) ૐ કીર્તયે નમઃ।
147) ૐ કીર્તિપ્રદાય નમઃ।
148) ૐ સમુદ્રાય નમઃ।
149) ૐ શ્રીપ્રદાય નમઃ।
150) ૐ શિવાય નમઃ।
151) ૐ ભક્તોદયાય નમઃ।
152) ૐ ભક્તગમ્યાય નમઃ।
153) ૐ ભક્તભાગ્યપ્રદાયકાય નમઃ।
154) ૐ ઉદધિક્રમણાય નમઃ।
155) ૐ દેવાય નમઃ।
156) ૐ સંસારભયનાશનાય નમઃ।
157) ૐ વાર્ધિબન્ધનકૃતે નમઃ।
158) ૐ વિશ્વજેત્રે નમઃ।
159) ૐ વિશ્વપ્રતિષ્ઠિતાય નમઃ।
160) ૐ લઙ્કારયે નમઃ।
161) ૐ કાલપુરુષાય નમઃ।
162) ૐ લઙ્કેશગૃહભઞ્જનાય નમઃ।
163) ૐ ભૂતાવાસાય નમઃ।
164) ૐ વાસુદેવાય નમઃ।
165) ૐ વસવે નમઃ।
166) ૐ ત્રિભુવનેશ્વરાય નમઃ।
167) ૐ શ્રીરામરૂપાય નમઃ।
168) ૐ કૃષ્ણાય નમઃ।
169) ૐ લઙ્કાપ્રાસાદભઞ્જકાય નમઃ।
170) ૐ કૃષ્ણાય નમઃ।
171) ૐ કૃષ્ણસ્તુતાય નમઃ।
172) ૐ શાન્તાય નમઃ।
173) ૐ શાન્તિદાય નમઃ।
174) ૐ વિશ્વપાવનાય નમઃ।
175) ૐ વિશ્વભોક્ત્રે નમઃ।
176) ૐ મારઘ્નાય નમઃ।
177) ૐ બ્રહ્મચારિણે નમઃ।
178) ૐ જિતેન્દ્રિયાય નમઃ।
179) ૐ ઊર્ધ્વગાય નમઃ।
180) ૐ લાઙ્ગુલિને નમઃ।
181) ૐ માલિને નમઃ।
182) ૐ લાઙ્ગૂલાહતરાક્ષસાય નમઃ।
183) ૐ સમીરતનુજાય નમઃ।
184) ૐ વીરાય નમઃ।
185) ૐ વીરતારાય નમઃ।
186) ૐ જયપ્રદાય નમઃ।
187) ૐ જગન્મઙ્ગલદાય નમઃ।
188) ૐ પુણ્યાય નમઃ।
189) ૐ પુણ્યશ્રવણકીર્તનાય નમઃ।
190) ૐ પુણ્યકીર્તયે નમઃ।
191) ૐ પુણ્યગતયે નમઃ।
192) ૐ જગત્પાવનાપાવનાય નમઃ।
193) ૐ દેવેશાય નમઃ।
194) ૐ જિતમારાય નમઃ।
195) ૐ રામભક્તિવિધાયકાય નમઃ।
196) ૐ ધ્યાત્રે નમઃ।
197) ૐ ધ્યેયાય નમઃ।
198) ૐ લયાય નમઃ।
199) ૐ સાક્ષિણે નમઃ।
200) ૐ ચેતસે નમઃ।
201) ૐ ચૈતન્યવિગ્રહાય નમઃ।
202) ૐ જ્ઞાનદાય નમઃ।
203) ૐ પ્રાણદાય નમઃ।
204) ૐ પ્રાણાય નમઃ।
205) ૐ જગત્પ્રાણાય નમઃ।
206) ૐ સમીરણાય નમઃ।
207) ૐ વિભીષણપ્રિયાય નમઃ।
208) ૐ શૂરાય નમઃ।
209) ૐ પિપ્પલાશ્રયસિદ્ધિદાય નમઃ।
210) ૐ સિદ્ધાય નમઃ।
211) ૐ સિદ્ધાશ્રયાય નમઃ।
212) ૐ કાલાય નમઃ।
213) ૐ મહોક્ષાય નમઃ।
214) ૐ કાલાજાન્તકાય નમઃ।
215) ૐ લઙ્કેશનિધનાય નમઃ।
216) ૐ સ્થાયિને નમઃ।
217) ૐ લઙ્કાદાહકાય નમઃ।
218) ૐ ઈશ્વરાય નમઃ।
219) ૐ ચન્દ્રસૂર્યાગ્નિનેત્રાય નમઃ।
220) ૐ કાલાગ્નયે નમઃ।
221) ૐ પ્રલયાન્તકાય નમઃ।
222) ૐ કપિલાય નમઃ।
223) ૐ કપિશાય નમઃ।
224) ૐ પુણ્યરાશયે નમઃ।
225) ૐ દ્વાદશરાશિગાય નમઃ।
226) ૐ સર્વાશ્રયાય નમઃ।
227) ૐ અપ્રમેયાત્મને નમઃ।
228) ૐ રેવત્યાદિનિવારકાય નમઃ।
229) ૐ લક્ષ્મણપ્રાણદાત્રે નમઃ।
230) ૐ સીતાજીવનહેતુકાય નમઃ।
231) ૐ રામધ્યેયાય નમઃ।
232) ૐ હૃષિકેશાય નમઃ।
233) ૐ વિષ્ણુભક્તાય નમઃ।
234) ૐ જટિને નમઃ।
235) ૐ બલિને નમઃ।
236) ૐ દેવારિદર્પઘ્ને નમઃ।
237) ૐ હોત્રે નમઃ।
238) ૐ ધાત્રે નમઃ।
239) ૐ કર્ત્રે નમઃ।
240) ૐ જગત્પ્રભવે નમઃ।
241) ૐ નગરગ્રામપાલાય નમઃ।
242) ૐ શુદ્ધાય નમઃ।
243) ૐ બુદ્ધાય નમઃ।
244) ૐ નિરત્રપાય નમઃ।
245) ૐ નિરઞ્જનાય નમઃ।
246) ૐ નિર્વિકલ્પાય નમઃ।
247) ૐ ગુણાતીતાય નમઃ।
248) ૐ ભયઙ્કરાય નમઃ।
249) ૐ હનુમતે નમઃ।
250) ૐ દુરારાધ્યાય નમઃ।
251) ૐ તપઃસાધ્યાય નમઃ।
252) ૐ મહેશ્વરાય નમઃ।
253) ૐ જાનકીધનશોકોત્થતાપહર્ત્રે નમઃ।
254) ૐ પરાત્પરસ્મૈ નમઃ।
255) ૐ વાઙ્મયાય નમઃ।
256) ૐ સદસદ્રૂપાય નમઃ।
257) ૐ કારણાય નમઃ।
258) ૐ પ્રકૃતેઃ પરસ્મૈ નમઃ।
259) ૐ ભાગ્યદાય નમઃ।
260) ૐ નિર્મલાય નમઃ।
261) ૐ નેત્રે નમઃ।
262) ૐ પુચ્છલઙ્કાવિદાહકાય નમઃ।
263) ૐ પુચ્છબદ્ધયાતુધાનાય નમઃ।
264) ૐ યાતુધાનરિપુપ્રિયાય નમઃ।
265) ૐ છાયાપહારિણે નમઃ।
266) ૐ ભૂતેશાય નમઃ।
267) ૐ લોકેશાય નમઃ।
268) ૐ સદ્ગતિપ્રદાય નમઃ।
269) ૐ પ્લવઙ્ગમેશ્વરાય નમઃ।
270) ૐ ક્રોધાય નમઃ।
271) ૐ ક્રોધસંરક્તલોચનાય નમઃ।
272) ૐ સૌમ્યાય નમઃ।
273) ૐ ગુરવે નમઃ।
274) ૐ કાવ્યકર્ત્રે નમઃ।
275) ૐ ભક્તાનાં વરપ્રદાય નમઃ।
276) ૐ ભક્તાનુકમ્પિને નમઃ।
277) ૐ વિશ્વેશાય નમઃ।
278) ૐ પુરુહૂતાય નમઃ।
279) ૐ પુરન્દરાય નમઃ।
280) ૐ ક્રોધહર્ત્રે નમઃ।
281) ૐ તમોહર્ત્રે નમઃ।
282) ૐ ભક્તાભયવરપ્રદાય નમઃ।
283) ૐ અગ્નયે નમઃ।
284) ૐ વિભાવસવે નમઃ।
285) ૐ ભાસ્વતે નમઃ।
286) ૐ યમાય નમઃ।
287) ૐ નિર્ૠતયે નમઃ।
288) ૐ વરુણાય નમઃ।
289) ૐ વાયુગતિમતે નમઃ।
290) ૐ વાયવે નમઃ।
291) ૐ કૌબેરાય નમઃ।
292) ૐ ઈશ્વરાય નમઃ।
293) ૐ રવયે નમઃ।
294) ૐ ચન્દ્રાય નમઃ।
295) ૐ કુજાય નમઃ।
296) ૐ સૌમ્યાય નમઃ।
297) ૐ ગુરવે નમઃ।
298) ૐ કાવ્યાય નમઃ।
299) ૐ શનૈશ્ચરાય નમઃ।
300) ૐ રાહવે નમઃ।
301) ૐ કેતવે નમઃ।
302) ૐ મરુતે નમઃ।
303) ૐ હોત્રે નમઃ।
304) ૐ દાત્રે નમઃ।
305) ૐ હર્ત્રે નમઃ।
306) ૐ સમીરજાય નમઃ।
307) ૐ મશકીકૃતદેવારયે નમઃ।
308) ૐ દૈત્યારયે નમઃ।
309) ૐ મધુસૂદનાય નમઃ।
310) ૐ કામાય નમઃ।
311) ૐ કપયે નમઃ।
312) ૐ કામપાલાય નમઃ।
313) ૐ કપિલાય નમઃ।
314) ૐ વિશ્વજીવનાય નમઃ।
315) ૐ ભાગીરથીપદામ્ભોજાય નમઃ।
316) ૐ સેતુબન્ધવિશારદાય નમઃ।
317) ૐ સ્વાહાયૈ નમઃ।
318) ૐ સ્વધાયૈ નમઃ।
319) ૐ હવિષે નમઃ।
320) ૐ કવ્યાય નમઃ।
321) ૐ હવ્યવાહપ્રકાશકાય નમઃ।
322) ૐ સ્વપ્રકાશાય નમઃ।
323) ૐ મહાવીરાય નમઃ।
324) ૐ લઘવે નમઃ।
325) ૐ ઊર્જિતવિક્રમાય નમઃ।
326) ૐ ઉડ્ડીનોડ્ડીનગતિમતે નમઃ।
327) ૐ સદ્ગતયે નમઃ।
328) ૐ પુરુષોત્તમાય નમઃ।
329) ૐ જગદાત્મને નમઃ।
330) ૐ જગદ્યોનયે નમઃ।
331) ૐ જગદન્તાય નમઃ।
332) ૐ અનન્તકાય નમઃ।
333) ૐ વિપાપ્મને નમઃ।
334) ૐ નિષ્કલઙ્કાય નમઃ।
335) ૐ મહતે નમઃ।
336) ૐ મહદહઙ્કૃતયે નમઃ।
337) ૐ ખાય નમઃ।
338) ૐ વાયવે નમઃ।
339) ૐ પૃથિવ્યૈ નમઃ।
340) ૐ અદ્ભ્યો નમઃ।
341) ૐ વહ્નયે નમઃ।
342) ૐ દિક્પાલાય નમઃ।
343) ૐ ક્ષેત્રજ્ઞાય નમઃ।
344) ૐ ક્ષેત્રહર્ત્રે નમઃ।
345) ૐ પલ્વલીકૃતસાગરાય નમઃ।
346) ૐ હિરણ્મયાય નમઃ।
347) ૐ પુરાણાય નમઃ।
348) ૐ ખેચરાય નમઃ।
349) ૐ ભૂચરાય નમઃ।
350) ૐ અમરાય નમઃ।
351) ૐ હિરણ્યગર્ભાય નમઃ।
352) ૐ સૂત્રાત્મને નમઃ।
353) ૐ રાજરાજાય નમઃ।
354) ૐ વિશામ્પતયે નમઃ।
355) ૐ વેદાન્તવેદ્યાય નમઃ।
356) ૐ ઉદ્ગીથાય નમઃ।
357) ૐ વેદવેદાઙ્ગપારગાય નમઃ।
358) ૐ પ્રતિગ્રામસ્થિતયે નમઃ।
359) ૐ સદ્યઃ સ્ફૂર્તિદાત્રે નમઃ।
360) ૐ ગુણાકરાય નમઃ।
361) ૐ નક્ષત્રમાલિને નમઃ।
362) ૐ ભૂતાત્મને નમઃ।
363) ૐ સુરભયે નમઃ।
364) ૐ કલ્પપાદપાય નમઃ।
365) ૐ ચિન્તામણયે નમઃ।
366) ૐ ગુણનિધયે નમઃ।
367) ૐ પ્રજાધારાય નમઃ।
368) ૐ અનુત્તમાય નમઃ।
369) ૐ પુણ્યશ્લોકાય નમઃ।
370) ૐ પુરારાતયે નમઃ।
371) ૐ જ્યોતિષ્મતે નમઃ।
372) ૐ શર્વરીપતયે નમઃ।
373) ૐ કિલ્કિલારાવસન્ત્રસ્તભૂતપ્રેતપિશાચકાય નમઃ।
374) ૐ ઋણત્રયહરાય નમઃ।
375) ૐ સૂક્ષ્માય નમઃ।
376) ૐ સ્થૂલાય નમઃ।
377) ૐ સર્વગતયે નમઃ।
378) ૐ પુંસે નમઃ।
379) ૐ અપસ્મારહરાય નમઃ।
380) ૐ સ્મર્ત્રે નમઃ।
381) ૐ શ્રુતયે નમઃ।
382) ૐ ગાથાયૈ નમઃ।
383) ૐ સ્મૃતયે નમઃ।
384) ૐ મનવે નમઃ।
385) ૐ સ્વર્ગદ્વારાય નમઃ।
386) ૐ પ્રજાદ્વારાય નમઃ।
387) ૐ મોક્ષદ્વારાય નમઃ।
388) ૐ યતીશ્વરાય નમઃ।
389) ૐ નાદરૂપાયx નમઃ।
390) ૐ પરસ્મૈ બ્રહ્મણે નમઃ।
391) ૐ બ્રહ્મણે નમઃ।
392) ૐ બ્રહ્મપુરાતનાય નમઃ।
393) ૐ એકસ્મૈ નમઃ।
394) ૐ અનેકાય નમઃ।
395) ૐ જનાય નમઃ।
396) ૐ શુક્લાય નમઃ।
397) ૐ સ્વયંજ્યોતિષે નમઃ।
398) ૐ અનાકુલાય નમઃ।
399) ૐ જ્યોતિર્જ્યોતિષે નમઃ।
400) ૐ અનાદયે નમઃ।
401) ૐ સાત્ત્વિકાય નમઃ।
402) ૐ રાજસાય નમઃ।
403) ૐ તમાય નમઃ।
404) ૐ તમોહર્ત્રે નમઃ।
405) ૐ નિરાલમ્બાય નમઃ।
406) ૐ નિરાકારાય નમઃ।
407) ૐ ગુણાકરાય નમઃ।
408) ૐ ગુણાશ્રયાય નમઃ।
409) ૐ ગુણમયાય નમઃ।
410) ૐ બૃહત્કર્મણે નમઃ।
411) ૐ બૃહદ્યશસે નમઃ।
412) ૐ બૃહદ્ધનવે નમઃ।
413) ૐ બૃહત્પાદાય નમઃ।
414) ૐ બૃહન્મૂર્ધ્ને નમઃ।
415) ૐ બૃહત્સ્વનાય નમઃ।
416) ૐ બૃહત્કર્ણાય નમઃ।
417) ૐ બૃહન્નાસાય નમઃ।
418) ૐ બૃહદ્બાહવે નમઃ।
419) ૐ બૃહત્તનવે નમઃ।
420) ૐ બૃહજ્જાનવે નમઃ।
421) ૐ બૃહત્કાર્યાય નમઃ।
422) ૐ બૃહત્પુચ્છાય નમઃ।
423) ૐ બૃહત્કરાય નમઃ।
424) ૐ બૃહદ્ગતયે નમઃ।
425) ૐ બૃહત્સેવ્યાય નમઃ।
426) ૐ બૃહલ્લોકફલપ્રદાય નમઃ।
427) ૐ બૃહચ્છક્તયે નમઃ।
428) ૐ બૃહદ્વાઞ્છાફલદાય નમઃ।
429) ૐ બૃહદીશ્વરાય નમઃ।
430) ૐ બૃહલ્લોકનુતાય નમઃ।
431) ૐ દ્રષ્ટ્રે નમઃ।
432) ૐ વિદ્યાદાત્રે નમઃ।
433) ૐ જગદ્ગુરવે નમઃ।
434) ૐ દેવાચાર્યાય નમઃ।
435) ૐ સત્યવાદિને નમઃ।
436) ૐ બ્રહ્મવાદિને નમઃ।
437) ૐ કલાધરાય નમઃ।
438) ૐ સપ્તપાતાલગામિને નમઃ।
439) ૐ મલયાચલસંશ્રયાય નમઃ।
440) ૐ ઉત્તરાશાસ્થિતાય નમઃ।
441) ૐ શ્રીદાય નમઃ।
442) ૐ દિવ્યૌષધિવશાય નમઃ।
443) ૐ ખગાય નમઃ।
444) ૐ શાખામૃગાય નમઃ।
445) ૐ કપીન્દ્રાય નમઃ।
446) ૐ પુરાણશ્રુતિચઞ્ચુરાય નમઃ।
447) ૐ ચતુરબ્રાહ્મણાય નમઃ।
448) ૐ યોગિને નમઃ।
449) ૐ યોગગમ્યાય નમઃ।
450) ૐ પરસ્મૈ નમઃ।
451) ૐ અવરસ્મૈ નમઃ।
452) ૐ અનાદિનિધનાય નમઃ।
453) ૐ વ્યાસાય નમઃ।
454) ૐ વૈકુણ્ઠાય નમઃ।
455) ૐ પૃથિવીપતયે નમઃ।
456) ૐ અપરાજિતાય નમઃ।
457) ૐ જિતારાતયે નમઃ।
458) ૐ સદાનન્દાય નમઃ।
459) ૐ દયાયુતાય નમઃ।
460) ૐ ગોપાલાય નમઃ।
461) ૐ ગોપતયે નમઃ।
462) ૐ ગોપ્ત્રે નમઃ।
463) ૐ કલિકાલપરાશરાય નમઃ।
464) ૐ મનોવેગિને નમઃ।
465) ૐ સદાયોગિને નમઃ।
466) ૐ સંસારભયનાશનાય નમઃ।
467) ૐ તત્ત્વદાત્રે નમઃ।
468) ૐ તત્ત્વજ્ઞાય નમઃ।
469) ૐ તત્ત્વાય નમઃ।
470) ૐ તત્ત્વપ્રકાશકાય નમઃ।
471) ૐ શુદ્ધાય નમઃ।
472) ૐ બુદ્ધાય નમઃ।
473) ૐ નિત્યમુક્તાય નમઃ।
474) ૐ ભક્તરાજાય નમઃ।
475) ૐ જયદ્રથાય નમઃ।
476) ૐ પ્રલયાય નમઃ।
477) ૐ અમિતમાયાય નમઃ।
478) ૐ માયાતીતાય નમઃ।
479) ૐ વિમત્સરાય નમઃ।
480) ૐ માયાભર્જિતરક્ષસે નમઃ।
481) ૐ માયાનિર્મિતવિષ્ટપાય નમઃ।
482) ૐ માયાશ્રયાય નમઃ।
483) ૐ નિર્લેપાય નમઃ।
484) ૐ માયાનિર્વર્તકાય નમઃ।
485) ૐ સુખાય નમઃ।
486) ૐ સુખિને નમઃ।
487) ૐ સુખપ્રદાય નમઃ।
488) ૐ નાગાય નમઃ।
489) ૐ મહેશકૃતસંસ્તવાય નમઃ।
490) ૐ મહેશ્વરાય નમઃ।
491) ૐ સત્યસન્ધાય નમઃ।
492) ૐ શરભાય નમઃ।
493) ૐ કલિપાવનાય નમઃ।
494) ૐ સહસ્રકન્ધરબલવિધ્વંસનવિચક્ષણાય નમઃ।
495) ૐ સહસ્રબાહવે નમઃ।
496) ૐ સહજાય નમઃ।
497) ૐ દ્વિબાહવે નમઃ।
498) ૐ દ્વિભુજાય નમઃ।
499) ૐ અમરાય નમઃ।
500) ૐ ચતુર્ભુજાય નમઃ।
501) ૐ દશભુજાય નમઃ।
502) ૐ હયગ્રીવાય નમઃ।
503) ૐ ખગાનનાય નમઃ।
504) ૐ કપિવક્ત્રાય નમઃ।
505) ૐ કપિપતયે નમઃ।
506) ૐ નરસિંહાય નમઃ।
507) ૐ મહાદ્યુતયે નમઃ।
508) ૐ ભીષણાય નમઃ।
509) ૐ ભાવગાય નમઃ।
510) ૐ વન્દ્યાય નમઃ।
511) ૐ વરાહાય નમઃ।
512) ૐ વાયુરૂપધૃષે નમઃ।
513) ૐ લક્ષ્મણપ્રાણદાત્રે નમઃ।
514) ૐ પરાજિતદશાનનાય નમઃ।
515) ૐ પારિજાતનિવાસિને નમઃ।
516) ૐ વટવે નમઃ।
517) ૐ વચનકોવિદાય નમઃ।
518) ૐ સુરસાસ્યવિનિર્મુક્તાય નમઃ।
519) ૐ સિંહિકાપ્રાણહારકાય નમઃ।
520) ૐ લઙ્કાલઙ્કારવિધ્વંસિને નમઃ।
521) ૐ વૃષદંશકરૂપધૃષે નમઃ।
522) ૐ રાત્રિસંચારકુશલાય નમઃ।
523) ૐ રાત્રિંચરગૃહાગ્નિદાય નમઃ।
524) ૐ કિઙ્કરાન્તકરાય નમઃ।
525) ૐ જમ્બુમાલિહન્ત્રે નમઃ।
526) ૐ ઉગ્રરૂપધૃષે નમઃ।
527) ૐ આકાશચારિણે નમઃ।
528) ૐ હરિગાય નમઃ।
529) ૐ મેઘનાદરણોત્સુકાય નમઃ।
530) ૐ મેઘગમ્ભીરનિનદાય નમઃ।
531) ૐ મહારાવણકુલાન્તકાય નમઃ।
532) ૐ કાલનેમિપ્રાણહારિણે નમઃ।
533) ૐ મકરીશાપમોક્ષદાય નમઃ।
534) ૐ રસાય નમઃ।
535) ૐ રસજ્ઞાય નમઃ।
536) ૐ સમ્માનાય નમઃ।
537) ૐ રૂપાય નમઃ।
538) ૐ ચક્ષુષે નમઃ।
539) ૐ શ્રુતયે નમઃ।
540) ૐ વચસે નમઃ।
541) ૐ ઘ્રાણાય નમઃ।
542) ૐ ગન્ધાય નમઃ।
543) ૐ સ્પર્શનાય નમઃ।
544) ૐ સ્પર્શાય નમઃ।
545) ૐ અહઙ્કારમાનગાય નમઃ।

547) ૐ વૈકુણ્ઠભજનપ્રિયાય નમઃ।
548) ૐ ગિરીશાય નમઃ।
549) ૐ ગિરિજાકાન્તાય નમઃ।
550) ૐ દુર્વાસસે નમઃ।
551) ૐ કવયે નમઃ।
552) ૐ અઙ્ગિરસે નમઃ।
553) ૐ ભૃગવે નમઃ।
554) ૐ વસિષ્ઠાય નમઃ।
555) ૐ ચ્યવનાય નમઃ।
556) ૐ નારદાય નમઃ।
557) ૐ તુમ્બરાય નમઃ।
558) ૐ અમલાય નમઃ।
559) ૐ વિશ્વક્ષેત્રાય નમઃ।
560) ૐ વિશ્વબીજાય નમઃ।
561) ૐ વિશ્વનેત્રાય નમઃ।
562) ૐ વિશ્વપાય નમઃ।
563) ૐ યાજકાય નમઃ।
564) ૐ યજમાનાય નમઃ।
565) ૐ પાવકાય નમઃ।
566) ૐ પિતૃભ્યો નમઃ।
567) ૐ શ્રદ્ધાયૈ નમઃ।
568) ૐ બુદ્ધયૈ નમઃ।
569) ૐ ક્ષમાયૈ નમઃ।
570) ૐ તન્દ્રાયૈ નમઃ।
571) ૐ મન્ત્રાય નમઃ।
572) ૐ મન્ત્રયિત્રે નમઃ।
573) ૐ સ્વરાય નમઃ।
574) ૐ રાજેન્દ્રાય નમઃ।
575) ૐ ભૂપતયે નમઃ।
576) ૐ રુણ્ડમાલિને નમઃ।
577) ૐ સંસારસારથયે નમઃ।
578) ૐ નિત્યસમ્પૂર્ણકામાય નમઃ।
579) ૐ ભક્તકામદુહે નમઃ।
580) ૐ ઉત્તમાય નમઃ।
581) ૐ ગણપાય નમઃ।
582) ૐ કેશવાય નમઃ।
583) ૐ ભ્રાત્રે નમઃ।
584) ૐ પિત્રે નમઃ।
585) ૐ માત્રે નમઃ।
586) ૐ મારુતયે નમઃ।
587) ૐ સહસ્રમૂર્ધ્ને નમઃ।
588) ૐ અનેકાસ્યાય નમઃ।
589) ૐ સહસ્રાક્ષાય નમઃ।
590) ૐ સહસ્રપાદે નમઃ।
591) ૐ કામજિતે નમઃ।
592) ૐ કામદહનાય નમઃ।
593) ૐ કામાય નમઃ।
594) ૐ કામફલપ્રદાય નમઃ।
595) ૐ મુદ્રાપહારિણે નમઃ।
596) ૐ રક્ષોઘ્નાય નમઃ।
597) ૐ ક્ષિતિભારહરાય નમઃ।
598) ૐ બલાય નમઃ।
599) ૐ નખદંષ્ટ્રાયુધાય નમઃ।
600) ૐ વિષ્ણવે નમઃ।
601) ૐ ભક્તાભયવરપ્રદાય નમઃ।
602) ૐ દર્પઘ્ને નમઃ।
603) ૐ દર્પદાય નમઃ।
604) ૐ દંષ્ટ્રાશતમૂર્તયે નમઃ।
605) ૐ અમૂર્તિમતે નમઃ।
606) ૐ મહાનિધયે નમઃ।
607) ૐ મહાભાગાય નમઃ।
608) ૐ મહાભર્ગાય નમઃ।
609) ૐ મહાર્દ્ધિદાય નમઃ।
610) ૐ મહાકારાય નમઃ।
611) ૐ મહાયોગિને નમઃ।
612) ૐ મહાતેજસે નમઃ।
613) ૐ મહાદ્યુતયે નમઃ।
614) ૐ મહાસનાય નમઃ।
615) ૐ મહાનાદાય નમઃ।
616) ૐ મહામન્ત્રાય નમઃ।
617) ૐ મહામતયે નમઃ।
618) ૐ મહાગમાય નમઃ।
619) ૐ મહોદારાય નમઃ।
620) ૐ મહાદેવાત્મકાય નમઃ।
621) ૐ વિભવે નમઃ।
622) ૐ રૌદ્રકર્મણે નમઃ।
623) ૐ ક્રૂરકર્મણે નમઃ।
624) ૐ રત્નાભાય નમઃ।
625) ૐ કૃતાગમાય નમઃ।
626) ૐ અમ્ભોધિલઙ્ઘનાય નમઃ।
627) ૐ સિંહાય નમઃ।
628) ૐ સત્યધર્મપ્રમોદનાય નમઃ।
629) ૐ જિતામિત્રાય નમઃ।
630) ૐ જયાય નમઃ।
631) ૐ સોમાય નમઃ।
632) ૐ વિજયાય નમઃ।
633) ૐ વાયુનન્દનાય નમઃ।
634) ૐ જીવદાત્રે નમઃ।
635) ૐ સહસ્રાંશવે નમઃ।
636) ૐ મુકુન્દાય નમઃ।
637) ૐ ભૂરિદક્ષિણાય નમઃ।
638) ૐ સિદ્ધાર્થાય નમઃ।
639) ૐ સિદ્ધિદાય નમઃ।
640) ૐ સિદ્ધસઙ્કલ્પાય નમઃ।
641) ૐ સિદ્ધિહેતુકાય નમઃ।
642) ૐ સપ્તપાતાલચરણાય નમઃ।
643) ૐ સપ્તર્ષિગણવન્દિતાય નમઃ।
644) ૐ સપ્તાબ્ધિલઙ્ઘનાય નમઃ।
645) ૐ વીરાય નમઃ।
646) ૐ સપ્તદ્વીપોરુમણ્ડલાય નમઃ।
647) ૐ સપ્તાઙ્ગરાજ્યસુખદાય નમઃ।
648) ૐ સપ્તમાતૃનિષેવિતાય નમઃ।
649) ૐ સપ્તસ્વર્લોકમુકુટાય નમઃ।
650) ૐ સપ્તહોત્રે નમઃ।
651) ૐ સ્વારાશ્રયાય નમઃ।
652) ૐ સપ્તચ્છન્દોનિધયે નમઃ।
653) ૐ સપ્તચ્છન્દસે નમઃ।
654) ૐ સપ્તજનાશ્રયાય નમઃ।
655) ૐ સપ્તસામોપગીતાય નમઃ।
656) ૐ સપ્તપાતાલસંશ્રયાય નમઃ।
657) ૐ મેધાદાય નમઃ।
658) ૐ કીર્તિદાય નમઃ।
659) ૐ શોકહારિણે નમઃ।
660) ૐ દૌર્ભાગ્યનાશનાય નમઃ।
661) ૐ સર્વરક્ષાકરાય નમઃ।
662) ૐ ગર્ભદોષઘ્ને નમઃ।
663) ૐ પુત્રપૌત્રદાય નમઃ।
664) ૐ પ્રતિવાદિમુખસ્તમ્ભાય નમઃ।
665) ૐ રુષ્ટચિત્તપ્રસાદનાય નમઃ।
666) ૐ પરાભિચારશમનાય નમઃ।
667) ૐ દુઃખઘ્ને નમઃ।
668) ૐ બન્ધમોક્ષદાય નમઃ।
669) ૐ નવદ્વારપુરાધારાય નમઃ।
670) ૐ નવદ્વારનિકેતનાય નમઃ।
671) ૐ નરનારાયણસ્તુત્યાય નમઃ।
672) ૐ નવનાથમહેશ્વરાય નમઃ।
673) ૐ મેખલિને નમઃ।
674) ૐ કવચિને નમઃ।
675) ૐ ખડ્ગિને નમઃ।
676) ૐ ભ્રાજિષ્ણવે નમઃ।
677) ૐ જિષ્ણુસારથયે નમઃ।
678) ૐ બહુયોજનવિસ્તીર્ણપુચ્છાય નમઃ।
679) ૐ પુચ્છહતાસુરાય નમઃ।
680) ૐ દુષ્ટગ્રહનિહન્ત્રે નમઃ।
681) ૐ પિશાચગ્રહઘાતકાય નમઃ।
682) ૐ બાલગ્રહવિનાશિને નમઃ।
683) ૐ ધર્મનેત્રે નમઃ।
684) ૐ કૃપાકરાય નમઃ।
685) ૐ ઉગ્રકૃત્યાય નમઃ।
686) ૐ ઉગ્રવેગાય નમઃ।
687) ૐ ઉગ્રનેત્રાય નમઃ।
688) ૐ શતક્રતવે નમઃ।
689) ૐ શતમન્યુનુતાય નમઃ।
690) ૐ સ્તુત્યાય નમઃ।
691) ૐ સ્તુતયે નમઃ।
692) ૐ સ્તોત્રે નમઃ।
693) ૐ મહાબલાય નમઃ।
694) ૐ સમગ્રગુણશાલિને નમઃ।
695) ૐ વ્યગ્રાય નમઃ।
696) ૐ રક્ષોવિનાશકાય નમઃ।
697) ૐ રક્ષોઽગ્નિદાહાય નમઃ।
698) ૐ બ્રહ્મેશાય નમઃ।
699) ૐ શ્રીધરાય નમઃ।
700) ૐ ભક્તવત્સલાય નમઃ।
701) ૐ મેઘનાદાય નમઃ।
702) ૐ મેઘરૂપાય નમઃ।
703) ૐ મેઘવૃષ્ટિનિવારકાય નમઃ।
704) ૐ મેઘજીવનહેતવે નમઃ।
705) ૐ મેઘશ્યામાય નમઃ।
706) ૐ પરાત્મકાય નમઃ।
707) ૐ સમીરતનયાય નમઃ।
708) ૐ યોદ્ધ્રે નમઃ।
709) ૐ નૃત્યવિદ્યાવિશારદાય નમઃ।
710) ૐ અમોઘાય નમઃ।
711) ૐ અમોઘદૃષ્ટયે નમઃ।
712) ૐ ઇષ્ટદાય નમઃ।
713) ૐ અરિષ્ટનાશનાય નમઃ।
714) ૐ અર્થાય નમઃ।
715) ૐ અનર્થાપહારિણે નમઃ।
716) ૐ સમર્થાય નમઃ।
717) ૐ રામસેવકાય નમઃ।
718) ૐ અર્થિવન્દ્યાય નમઃ।
719) ૐ અસુરારાતયે નમઃ।
720) ૐ પુણ્ડરીકાક્ષાય નમઃ।
721) ૐ આત્મભુવે નમઃ।
722) ૐ સઙ્કર્ષણાય નમઃ।
723) ૐ વિશુદ્ધાત્મને નમઃ।
724) ૐ વિદ્યારાશયે નમઃ।
725) ૐ સુરેશ્વરાય નમઃ।
726) ૐ અચલોદ્ધારકાય નમઃ।
727) ૐ નિત્યાય નમઃ।
728) ૐ સેતુકૃતે નમઃ।
729) ૐ રામસારથયે નમઃ।
730) ૐ આનન્દાય નમઃ।
731) ૐ પરમાનન્દાય નમઃ।
732) ૐ મત્સ્યાય નમઃ।
733) ૐ કૂર્માય નમઃ।
734) ૐ નિરાશ્રયાય નમઃ।
735) ૐ વારાહાય નમઃ।
736) ૐ નારસિંહાય નમઃ।
737) ૐ વામનાય નમઃ।
738) ૐ જમદગ્નિજાય નમઃ।
739) ૐ રામાય નમઃ।
740) ૐ કૃષ્ણાય નમઃ।
741) ૐ શિવાય નમઃ।
742) ૐ બુદ્ધાય નમઃ।
743) ૐ કલ્કિને નમઃ।
744) ૐ રામાશ્રયાય નમઃ।
745) ૐ હરયે નમઃ।
746) ૐ નન્દિને નમઃ।
747) ૐ ભૃઙ્ગિણે નમઃ।
748) ૐ ચણ્ડિને નમઃ।
749) ૐ ગણેશાય નમઃ।
750) ૐ ગણસેવિતાય નમઃ।
751) ૐ કર્માધ્યક્ષાય નમઃ।
752) ૐ સુરાધ્યક્ષાય નમઃ।
753) ૐ વિશ્રામાય નમઃ।
754) ૐ જગતીપતયે નમઃ।
755) ૐ જગન્નાથાય નમઃ।
756) ૐ કપીશાય નમઃ।
757) ૐ સર્વાવાસાય નમઃ।
758) ૐ સદાશ્રયાય નમઃ।
759) ૐ સુગ્રીવાદિસ્તુતાય નમઃ।
760) ૐ દાન્તાય નમઃ।
761) ૐ સર્વકર્મણે નમઃ।
762) ૐ પ્લવઙ્ગમાય નમઃ।
763) ૐ નખદારિતરક્ષસે નમઃ।
764) ૐ નખયુદ્ધવિશારદાય નમઃ।
765) ૐ કુશલાય નમઃ।
766) ૐ સુધનાય નમઃ।
767) ૐ શેષાય નમઃ।
768) ૐ વાસુકયે નમઃ।
769) ૐ તક્ષકાય નમઃ।
770) ૐ સ્વર્ણવર્ણાય નમઃ।
771) ૐ બલાઢ્યાય નમઃ।
772) ૐ પુરુજેત્રે નમઃ।
773) ૐ અઘનાશનાય નમઃ।
774) ૐ કૈવલ્યરૂપાય નમઃ।
775) ૐ કૈવલ્યાય નમઃ।
776) ૐ ગરુડાય નમઃ।
777) ૐ પન્નગોરગાય નમઃ।
778) ૐ કિલ્કિલ્ રાવહતારાતયે નમઃ।
779) ૐ ગર્વપર્વતભેદનાય નમઃ।
780) ૐ વજ્રાઙ્ગાય નમઃ।
781) ૐ વજ્રદંષ્ટ્રાય નમઃ।
782) ૐ ભક્તવજ્રનિવારકાય નમઃ।
783) ૐ નખાયુધાય નમઃ।
784) ૐ મણિગ્રીવાય નમઃ।
785) ૐ જ્વાલામાલિને નમઃ।
786) ૐ ભાસ્કરાય નમઃ।
787) ૐ પ્રૌઢપ્રતાપાય નમઃ।
788) ૐ તપનાય નમઃ।
789) ૐ ભક્તતાપનિવારકાય નમઃ।
790) ૐ શરણાય નમઃ।
791) ૐ જીવનાય નમઃ।
792) ૐ ભોક્ત્રે નમઃ।
793) ૐ નાનાચેષ્ટાય નમઃ।
794) ૐ અચઞ્ચલાય નમઃ।
795) ૐ સ્વસ્તિમતે નમઃ।
796) ૐ સ્વાસ્તિદાય નમઃ।
797) ૐ દુઃખશાતનાય નમઃ।
798) ૐ પવનાત્મજાય નમઃ।
799) ૐ પાવનાય નમઃ।
800) ૐ પવનાય નમઃ।
801) ૐ કાન્તાય નમઃ।
802) ૐ ભક્તાગઃસહનાય નમઃ।
803) ૐ બલિને નમઃ।
804) ૐ મેઘનાદરિપવે નમઃ।
805) ૐ મેઘનાદસંહતરાક્ષસાય નમઃ।
806) ૐ ક્ષરાય નમઃ।
807) ૐ અક્ષરાય નમઃ।
808) ૐ વિનીતાત્મને નમઃ।
809) ૐ વાનરેશાય નમઃ।
810) ૐ સતાઙ્ગતયે નમઃ।
811) ૐ શ્રીકણ્ઠાય નમઃ।
812) ૐ શિતિકણ્ઠાય નમઃ।
813) ૐ સહાયાય નમઃ।
814) ૐ સહનાયકાય નમઃ।
815) ૐ અસ્થૂલાય નમઃ।
816) ૐ અનણવે નમઃ।
817) ૐ ભર્ગાય નમઃ।
818) ૐ દિવ્યાય નમઃ।
819) ૐ સંસૃતિનાશનાય નમઃ।
820) ૐ અધ્યાત્મવિદ્યાસારાય નમઃ।
821) ૐ અધ્યાત્મકુશલાય નમઃ।
822) ૐ સુધિયે નમઃ।
823) ૐ અકલ્મષાય નમઃ।
824) ૐ સત્યહેતવે નમઃ।
825) ૐ સત્યદાય નમઃ।
826) ૐ સત્યગોચરાય નમઃ।
827) ૐ સત્યગર્ભાય નમઃ।
828) ૐ સત્યરૂપાય નમઃ।
829) ૐ સત્યાય નમઃ।
830) ૐ સત્યપરાક્રમાય નમઃ।
831) ૐ અઞ્જનાપ્રાણલિઙ્ગાય નમઃ।
832) ૐ વાયુવંશોદ્ભવાય નમઃ।
833) ૐ શુભાય નમઃ।
834) ૐ ભદ્રરૂપાય નમઃ।
835) ૐ રુદ્રરૂપાય નમઃ।
836) ૐ સુરૂપાય નમઃ।
837) ૐ ચિત્રરૂપધૃષે નમઃ।
838) ૐ મૈનાકવન્દિતાય નમઃ।
839) ૐ સૂક્ષ્મદર્શનાય નમઃ।
840) ૐ વિજયાય નમઃ।
841) ૐ જયાય નમઃ।
842) ૐ ક્રાન્તદિઙ્મણ્ડલાય નમઃ।
843) ૐ રુદ્રાય નમઃ।
844) ૐ પ્રકટીકૃતવિક્રમાય નમઃ।
845) ૐ કમ્બુકણ્ઠાય નમઃ।
846) ૐ પ્રસન્નાત્મને નમઃ।
847) ૐ હ્ર​સ્વનાસાય નમઃ।
848) ૐ વૃકોદરાય નમઃ।
849) ૐ લમ્બૌષ્ઠાય નમઃ।
850) ૐ કુણ્ડલિને નમઃ।
851) ૐ ચિત્રમાલિને નમઃ।
852) ૐ યોગવિદાં વરાય નમઃ।
853) ૐ વિપશ્ચિતે નમઃ।
854) ૐ કવયે નમઃ।
855) ૐ આનન્દવિગ્રહાય નમઃ।
856) ૐ અનલ્પશાસનાય નમઃ।
857) ૐ ફાલ્ગુનીસૂનવે નમઃ।
858) ૐ અવ્યગ્રાય નમઃ।
859) ૐ યોગાત્મને નમઃ।
860) ૐ યોગતત્પરાય નમઃ।
861) ૐ યોગવિદે નમઃ।
862) ૐ યોગકર્ત્રે નમઃ।
863) ૐ યોગયોનયે નમઃ।
864) ૐ દિગમ્બરાય નમઃ।
865) ૐ અકારાદિહકારાન્તવર્ણનિર્મિતવિગ્રહાય નમઃ।
866) ૐ ઉલૂખલમુખાય નમઃ।
867) ૐ સિદ્ધસંસ્તુતાય નમઃ।
868) ૐ પ્રમથેશ્વરાય નમઃ।
869) ૐ શ્લિષ્ટજઙ્ઘાય નમઃ।
870) ૐ શ્લિષ્ટજાનવે નમઃ।
871) ૐ શ્લિષ્ટપાણયે નમઃ।
872) ૐ શિખાધરાય નમઃ।
873) ૐ સુશર્મણે નમઃ।
874) ૐ અમિતશર્મણે નમઃ।
875) ૐ નારાયણપરાયણાય નમઃ।
876) ૐ જિષ્ણવે નમઃ।
877) ૐ ભવિષ્ણવે નમઃ।
878) ૐ રોચિષ્ણવે નમઃ।
879) ૐ ગ્રસિષ્ણવે નમઃ।
880) ૐ સ્થાણવે નમઃ।
881) ૐ હરિરુદ્રાનુસેકાય નમઃ।
882) ૐ કમ્પનાય નમઃ।
883) ૐ ભૂમિકમ્પનાય નમઃ।
884) ૐ ગુણપ્રવાહાય નમઃ।
885) ૐ સૂત્રાત્મને નમઃ।
886) ૐ વીતરાગસ્તુતિપ્રિયાય નમઃ।
887) ૐ નાગકન્યાભયધ્વંસિને નમઃ।
888) ૐ રુક્મવર્ણાય નમઃ।
889) ૐ કપાલભૃતે નમઃ।
890) ૐ અનાકુલાય નમઃ।
891) ૐ ભવોપાયાય નમઃ।
892) ૐ અનપાયાય નમઃ।
893) ૐ વેદપારગાય નમઃ।
894) ૐ અક્ષરાય નમઃ।
895) ૐ પુરુષાય નમઃ।
896) ૐ લોકનાથાય નમઃ।
897) ૐ ઋક્ષઃપ્રભવે નમઃ।
898) ૐ દૃઢાય નમઃ।
899) ૐ અષ્ટાઙ્ગયોગ ફલભુજે નમઃ।
900) ૐ સત્યસન્ધાય નમઃ।
901) ૐ પુરુષ્ટુતાય નમઃ।
902) ૐ શ્મશાનસ્થાનનિલયાય નમઃ।
903) ૐ પ્રેતવિદ્રાવણક્ષમાય નમઃ।
904) ૐ પઞ્ચાક્ષરપરાય નમઃ।
905) ૐ પઞ્ચમાતૃકાય નમઃ।
906) ૐ રઞ્જનધ઼્વજાય નમઃ।
907) ૐ યોગિનીવૃન્દવન્દ્યશ્રિયૈ નમઃ।
908) ૐ શત્રુઘ્નાય નમઃ।
909) ૐ અનન્તવિક્રમાય નમઃ।
910) ૐ બ્રહ્મચારિણે નમઃ।
911) ૐ ઇન્દ્રિયરિપવે નમઃ।
912) ૐ ધૃતદણ્ડાય નમઃ।
913) ૐ દશાત્મકાય નમઃ।
914) ૐ અપ્રપઞ્ચાય નમઃ।
915) ૐ સદાચારાય નમઃ।
916) ૐ શૂરસેનાવિદારકાય નમઃ।
917) ૐ વૃદ્ધાય નમઃ।
918) ૐ પ્રમોદાય નમઃ।
919) ૐ આનન્દાય નમઃ।
920) ૐ સપ્તદ્વીપપતિન્ધરાય નમઃ।
921) ૐ નવદ્વારપુરાધારાય નમઃ।
922) ૐ પ્રત્યગ્રાય નમઃ।
923) ૐ સામગાયકાય નમઃ।
924) ૐ ષટ્ચક્રધાન્મે નમઃ।
925) ૐ સ્વર્લોકાભયકૃતે નમઃ।
926) ૐ માનદાય નમઃ।
927) ૐ મદાય નમઃ।
928) ૐ સર્વવશ્યકરાય નમઃ।
929) ૐ શક્તયે નમઃ।
930) ૐ અનન્તાય નમઃ।
931) ૐ અનન્તમઙ્ગલાય નમઃ।
932) ૐ અષ્ટમૂર્તયે નમઃ।
933) ૐ નયોપેતાય નમઃ।
934) ૐ વિરૂપાય નમઃ।
935) ૐ સુરસુન્દરાય નમઃ।
936) ૐ ધૂમકેતવે નમઃ।
937) ૐ મહાકેતવે નમઃ।
938) ૐ સત્યકેતવે નમઃ।
939) ૐ મહારથાય નમઃ।
940) ૐ નન્દિપ્રિયાય નમઃ।
941) ૐ સ્વતન્ત્રાય નમઃ।
942) ૐ મેખલિને નમઃ।
943) ૐ ડમરુપ્રિયાય નમઃ।
944) ૐ લૌહાઙ્ગાય નમઃ।
945) ૐ સર્વવિદે નમઃ।
946) ૐ ધન્વિને નમઃ।
947) ૐ ખણ્ડલાય નમઃ।
948) ૐ શર્વાય નમઃ।
949) ૐ ઈશ્વરાય નમઃ।
950) ૐ ફલભુજે નમઃ।
951) ૐ ફલહસ્તાય નમઃ।
952) ૐ સર્વકર્મફલપ્રદાય નમઃ।
953) ૐ ધર્માધ્યક્ષાય નમઃ।
954) ૐ ધર્મપાલાય નમઃ।
955) ૐ ધર્માય નમઃ।
956) ૐ ધર્મપ્રદાય નમઃ।
957) ૐ અર્થદાય નમઃ।
958) ૐ પઞ્ચવિંશતિતત્ત્વજ્ઞાય નમઃ।
959) ૐ તારકાય નમઃ।
960) ૐ બ્રહ્મતત્પરાય નમઃ।
961) ૐ ત્રિમાર્ગવસતયે નમઃ।
962) ૐ ભીમાય નમઃ।
963) ૐ સર્વદુઃખનિબર્હણાય નમઃ।
964) ૐ ઊર્જસ્વતે નમઃ।
965) ૐ નિષ્કલાય નમઃ।
966) ૐ શૂલિને નમઃ।
967) ૐ મૌલિને નમઃ।
968) ૐ ગર્જન્નિશાચરાય નમઃ।
969) ૐ રક્તામ્બરધરાય નમઃ।
970) ૐ રક્તાય નમઃ।
971) ૐ રક્તમાલ્યાય નમઃ।
972) ૐ વિભૂષણાય નમઃ।
973) ૐ વનમાલિને નમઃ।
974) ૐ શુભાઙ્ગાય નમઃ।
975) ૐ શ્વેતાય નમઃ।
976) ૐ શ્વેતામ્બરાય નમઃ।
977) ૐ યૂને નમઃ।
978) ૐ જયાય નમઃ।
979) ૐ અજયપરીવારાય નમઃ।
980) ૐ સહસ્રવદનાય નમઃ।
981) ૐ કપયે નમઃ।
982) ૐ શાકિનીડાકિનીયક્ષરક્ષોભૂતપ્રભઞ્જકાય નમઃ।
983) ૐ સદ્યોજાતાય નમઃ।
984) ૐ કામગતયે નમઃ।
985) ૐ જ્ઞાનમૂર્તયે નમઃ।
986) ૐ યશસ્કરાય નમઃ।
987) ૐ શમ્ભુતેજસે નમઃ।
988) ૐ સાર્વભૌમાય નમઃ।
989) ૐ વિષ્ણુભક્તાય નમઃ।
990) ૐ પ્લવઙ્ગમાય નમઃ।
991) ૐ ચતુર્નવતિમન્ત્રજ્ઞાય નમઃ।
992) ૐ પૌલસ્ત્યબલદર્પઘ્ને નમઃ।
993) ૐ સર્વલક્ષ્મીપ્રદાય નમઃ।
994) ૐ શ્રીમતે નમઃ।
995) ૐ અઙ્ગદપ્રિયાય નમઃ।
996) ૐ ઈડિતાય નમઃ।
997) ૐ સ્મૃતિબીજાય નમઃ।
998) ૐ સુરેશાનાય નમઃ।
999) ૐ સંસારભયનાશનાય નમઃ।
1000) ૐ ઉત્તમાય નમઃ।

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

આજે અક્ષય નવમી પર બની રહ્યા છે આ 2 શુભ યોગ, જાણો પૂજાનો શુભ સમય; આ વસ્તુનું સેવન કરવાથી તમને લક્ષ્મી નારાયણની કૃપા પ્રાપ્ત થશે

Amla navami Katha - સંતાન સુખ આપનારુ છે અક્ષય નવમી નું વ્રત, જાણો પૂજા વિધિ અને કથા

Dev uthani ekadashi 2024: દેવઉઠની એકાદશી પર ભૂલથી પણ ન કરશો આ કામ નહી તો પછતાશો

Masik Durga Ashtami 2024 : કારતક મહિનાની દુર્ગાષ્ટમી પર આ રીતે કરો દુર્ગા પૂજા, જાણો મહત્વ અને પૂજા વિધિ

Shanivar Na Upay - શનિવારના દિવસે ખિસ્સામાં મુકો આ એક વસ્તુ, શનિદેવની રહેશે અપાર કૃપા

આગળનો લેખ
Show comments