હનુમાન જયંતિ ટોટકા ખાસ ફળ આપે છે.
હનુમાન જયંતિનો દિવસ હનુમાન અને મંગળ દેવને પ્રાર્થના કરવાનો વિશેષ દિવસ છે. ઇચ્છા પૂર્ણ કરવા હનુમાનજીના આ ટોટકાની શરૂઆત હનુમાન જયંતિથી કરી દરેક મંગળવારે કરવાથી મનની ઈચ્છા પૂર્ણ થાય છે.
એવુ કહેવાય છે કે આ યુગમાં હનુમાનજીની પૂજા કરવાથી ઈચ્છા જલ્દી પૂર્ણ થાય
જીવન સંબંધિત બધી સમસ્યાઓ દૂર કરવા માટે આ ટોટકા અજમાવી જુઓ
વધુ આગળ
-
માનસિક બીમાર વ્યક્તિની સેવા હનુમાન જયંતિના દિવસે અને ત્યારપછીના મહિનામાં કોઈપણ એક મંગળવારે કરવાથી તમારો માનસિક તણાવ કાયમ માટે અદૃશ્ય થઈ જશે.
હનુમાન જયંતિના દિવસે અને પછી વર્ષમાં કોઇ પણ એક મંગળવારે રક્ત દાન કરવાથી અકસ્માત ટાળી શકાય છે.
હનુમાન જયંતિના દિવસે અને મંગળવારે 'ૐ ક્રાં ક્રિઁ ક્રોં સ: ભૌમાયની એક માળા કરવી શુભ હોય છે .
હનુમાન જયંતિના દિવસે દેશી ઘીના 5 રોટલાનો ભોગ લગાવવાથી દુશ્મનોથી મુક્તિ મળે છે.
વ્યાપાર માં વૃદ્ધિ માટે હનુમાનજીને સિંદૂરી રંગની લંગોટ પહેરાવો.
વધુ આગળ