Webdunia - Bharat's app for daily news and videos

Install App

તારક મહેતાના ઉલ્ટા ચશ્માએ સદી મારી

Webdunia
P.R
ભારતની ખૂબ જ પ્રચલિત ટીવી કોમેડી શો, સબ ટીવી પર આવતી 'તારક મહેતા કા ઊલટા ચશ્મા' તેના 100 એપિસોડ પૂરા કર્યા છે. આ શો ના જાણીતા કલાકાર જેઠાલાલ (દિલીપ જોશી) અને દયાબેન (દિશા વકરાની)તેમની ફેમિલી અને ગોકુળધામ હાઉસીંગ સોસાયટી સાથે આ શોનુ સેલીબ્રેશન આઉટડોર શેટ સાથે કરશ ે. જેણે પણ આ સ્પેશ્યલ એપિસોડનો આનંદ ઉઠાવવો હોય એ આ સ્પેશ્યલ એપિસોડ આજે એટલેકે ગુરૂવારે 5 ફેબ્રુઆરી, 2009 ના રોજ 8:30 વાગ્યે જોઈ શકે છે.

ટીમને 100 એપિસોડની શુભેચ્છાઓ પાઠવતા, સબ ટીવીના બીઝનેસ હેડ મિ. અનુજ કપૂરે કહ્યુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલે એક સંપૂર્ણ ફેમિલીનો મેસેજ લોકો સુધી રમૂજી રીતે પહોંચાડ્યો છે. આજની તારીખે આ અમારી ચેનલ પરનો સૌથી વધુ પ્રખ્યાત પોગ્રામ છે. અમને વિશ્વાસ છે કે આ શો આગળ પણ આ રીતે જ સફળતા મેળવતો રહેશે.

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ

ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી રહેશે આ ડ્રાયફ્રુટનું પાણી, એક મહિનામાં જોવા મળશે પોઝીટીવ અસર

Akbar Birbal story - રાજાનું સ્વપ્ન

Guru Nanak Jayanti :- ગુરુ નાનક જયંતી સ્પેશિયલ જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ

Show comments