સામગ્રી- 1 મોટી ચમચી ચનાનો લોટ , 1 મોટી ચમચી ચોખાનો લોટ ,100 ગ્રામ ભાત રાંધેલા,1 ડુંગળી ,2-3 લીલા મરચાં ,અડધી ચમચી જીરું , 1 બટાટા બાફેલા ,50 ગ્રામ વટાણા 14-15 કાજૂ,થોડી કોથમીર ,સ્વાદપ્રમાણે લાલ મરચા ,1 ટી-સ્પૂન ગરમ મસાલા ,મીઠું સ્વાદપ્રમાણે તળવા માટે તેલ
બનાવવાની રીત- ભાતને મસળી લો હવે એમાં ચોખાનું લોટ ,બેસન ,બટાટા અને વટાણા મીઠું લાલમરી પાઉડર ગરમ મસાલા ડુંગળી લીલ મરચાં કોથમીર અને જીરું નાખી સારી રીત મિક્સ કરો. હવે આ મિશ્રણમાં સમાન ગોળી બનાવી દરેક્માં એક કાજૂ ભરી ટીક્કી જેવી બનાવી લો. એને તેલમાં સુનેરી થવા સુધી તળો . ગરમ ટીક્કી ચટણી કે સાસ સાથે સર્વ કરો.