ચાની સાથે તૈયાર કરો ચટપટો ક્રિસ્પી પાસ્તા ચીજી બૉલ બાળકોની સાથે મોટા પણ કરશો પસંદ
ચાની સાથે જો તમને પણ કઈક ચટપટુ ખાવાની ક્રિવિંગ હોય છે તો આ વખતે તૈયાર છે પાસ્તા બૉલ જેન બનાવવું મુશેલ જ નહે અને તેનો સ્વાદ આટલુ જોરદાર છે કે બાળકોની સાથે મોટા પણ જરૂર પસંદ કરશે. તો ચાલો જાણીએ શું છે પાસ્તા બૉલ બનાવવાની રેસીપી
પસ્તા ચીજી બૉલ બનાવવાની સામગ્રી
એક કપ બાફેલો પાસ્તા
ચીક એક કપ છીણેલી
માખણ
પાંચ ચમચી મેંદો
દૂધ દોઢ કપ
કોથમીર
મીઠુ સ્વાદપ્રમાણે
લીલા મરચાં
બ્રેડ ક્રંબસ
તળવા માટે તેલ
ખીરું બનાવવા માટે
મેંદો- અડધુ કપ
પાણી
બનાવવાની રીત
પેનમાં માખણ ગરમ કરો અને તેમાં મેંદા નાખી ધીમા તાપ પર શેકવું. તેમાં દૂધ નાખી ચમચીથી હલાવતા રહો જેથી તેમાં ગઠણા ન બને. જ્યારે આ ઠંડુ થઈ જાય તો તેમાં પાસ્તા, ચીઝ, કોથમીર, લીલા મરચાં નાખી મિક્સ કરી લો. બધા મિક્સચરના નાના-નાના બોલ બનાવીને તૈયાર કરી લો. હવે એક વાટકીમાં મેંદાના ખીરું બનાવીને તૈયાર કરી લો. તળવા માટે કડાહી રાખો. મેંદાના ડિપમાં બૉલ નાખી તેને બ્રેડ ક્રંબ્સમાં લપેટીને ફરી ગરમ તેલમાં નાખી સોનેરી થતા સુધી તળવું.